Home> Sports
Advertisement

IND vs AUS World Cup Final Live: ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ, ભારતના બોલરોએ કરવો પડશે કરિશ્મા

India vs Australia Live Scorecard: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વકપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. આ મેચ સાથે જોડાયેલા લાઈવ અપડેટ્સ અહીં જાણો..
 

IND vs AUS World Cup Final Live: ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ, ભારતના બોલરોએ કરવો પડશે કરિશ્મા
LIVE Blog

અમદાવાદઃ Ind vs Australia Live Score Updates: આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. 1 લાખથી વધુ દર્શકોની હાજરીમાં ભારતીય ક્રિકેટ ટીમ ઈતિહાસ રચવા મેદાને ઉતરવાની છે. ભારતીય ટીમ બે વખત વિશ્વ વિજેતા બની ચુકી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા પાંચ વખતની ચેમ્પિયન ટીમ છે. 

ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન
ટીમ ઈન્ડિયા લીગ રાઉન્ડ અને સેમીફાઈનલ સહિત કુલ 10 મેચ જીતીને ફાઈનલમાં પહોંચી છે. ટીમ ઈન્ડિયા તરફથી તમામ ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. ભારતીય ટીમનું પ્રદર્શન જોતા આ વખતે વિશ્વકપની ટ્રોફી જીતશે તેવો વિશ્વાસ દેશભરમાં જોવા મળી રહ્યો છે. 

મેચ દરમિયાન થશે એર શોઃ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ પહેલા શુક્રવારે એર શો માટે પ્રેક્ટિસ કરી હતી. ગુજરાત ડિફેન્સ પીઆરઓએ જણાવ્યું હતું કે સૂર્ય કિરણ ટીમે સ્ટેડિયમમાં ભવ્ય રિહર્સલ કર્યું હતું અને ફાઇનલ શો પહેલા શનિવારે રિહર્સલ પણ કરવામાં આવશે. આઈસીસીએ એર શોના રિહર્સલનો વીડિયો પણ શેર કર્યો છે.

લાઈટ એન્ડ સાઉન્ડ શોઃ
વિશ્વ કપ ફાઇનલ સમારોહમાં પ્રેક્ષકોનું મનોરંજન કરવા લોકપ્રિય ગાયક પ્રીતમ તેની 500 ગાયકો અને નર્તકોની ટીમ સાથે થીમ પાર્ટીમાં પરફોર્મ કરશે. બીજી ઈનિંગના ડ્રિંક બ્રેક વખતે  રાત્રે 8:30 કલાકે 90 સેકન્ડ માટે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવશે. આ શો યુકેની કંપની લેઝર મેજિક પ્રોડક્શન્સ દ્વારા કરવામાં આવશે અને વર્લ્ડ કપ વિજેતા ટીમને આકાશી ફટાકડાથી સન્માનિત કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

19 November 2023
17:57 PM

240 રનમાં ભારત ઓલઆઉટ

 

17:44 PM

સૂર્યકુમાર આઉટ, ભારતની ખરાબ હાલત

 

17:12 PM
16:47 PM

ભારતે જાડેજાની વિકેટ પણ ગુમાવી

 

 

 

16:47 PM

ભારતે જાડેજાની વિકેટ પણ ગુમાવી

 

 

 

16:36 PM
16:07 PM

વિરાટ આઉટ થતાં સ્ટેડિયમમાં સન્નાટો

 

16:01 PM

કોહલી અને રાહુલ વચ્ચે 50 રનની પાર્ટનરશીપ

 

 

15:53 PM

વિરાટ કોહલીની અડધી સદી પૂરી..

 

15:45 PM

25 ઓવરમાં ભારતનો સ્કોર 131 રન

25 ઓવરમાં ભારતનો સ્કોર 131 રનને પાર કરી ગયો છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલની જોડી હવે ઓસ્ટ્રેલિયાનું ટેન્શન વધારી રહી છે. કોહલીએ પોતાની અડઝી સદી 54 બોલમાં પૂરી કરી લીધી છએ. રાહુલે પણ 27 રન બનાવ્યા છે. 

 

 

15:43 PM

શાહરૂખખાન પૂરા પરિવાર સાથે અમદાવાદ પહોંચ્યો

 

 

15:35 PM

અમદાવાદમાં સિક્યુરિટી સામે સીધો સવાલ

 

15:14 PM

20 ઓવરમાં ભારતનો સ્કોર 115 રનને પાર

વિરાટ કોહલી અને કે. એલ રાહુલે ધીમી પણ મક્કમપણે રનની ગતિ આગળ વધારી છે. ભારતનો સ્કોર 20 ઓવરમાં 115 રનને પાર થયો છે. 11થી 20 ઓવરમાં માત્ર 35 રન આવ્યા છે. 10 ઓવર બાદ એક પણ બાઉન્ડ્રી ન આવતાં ભારતની રનરેટ ઘટી છે.

15:13 PM

કોહલી અને રાહુલ પીચ પર જામ્યા

 

14:53 PM

ભારતનો સ્કોર 100 રનને પાર

રાહુલની વિકેટ પડ્યા બાદ કોહલી અને કે. એલ. રાહુલ સંભાળીને રમતા હોવાથી ભારતનો સ્કોર ધીમો પડ્યો છે. આમ છતાં ભારતનો સ્કોર 100 રનને પાર કરી ચૂક્યો છે. 

 

14:49 PM

ભારતને ઉપરા છાપરી 2 ઝટકા, રાહુલ બાદ શ્રેયસ પણ આઊટ

ભારતને ઝટકો લાગ્યો છે. રાહુલ બાદ શ્રેયસ પણ આઉટ થયો છે. ભારતનો સ્કોર હાલમાં 81 રનમાં 3 વિકેટ છે. હવે કોહલી અને કેએલ રાહુલ વચ્ચેની પાર્ટનશીપ જ ભારતને ફાયદો કરાવી શકે છે.

 

 

14:34 PM

ભારતના 8 ઓવરમાં 61 રન, વિરાટ અને રાહુલ પીચ પર 

 

14:33 PM

જબરદસ્ત જલવો

 

14:25 PM

કોહલીના એક જ ઓવરમાં 3 ચોગ્ગા

 

14:24 PM

રોહિતનો મેદાન પર જાદુ

 

14:19 PM

શુભમન ગીલ આઉટ, ભારતને પ્રથમ ઝટકો

ભારતનો સ્ટાર બેટર શુભમન ગીલનો જાદુ ચાલ્યો નથી અને માત્ર 4 રન બનાવીને આઉટ થયો છે.

14:14 PM

રોહિતનો ધમાકો, એક જ ઓવરમાં 12 રન

 

 

14:11 PM
14:10 PM
14:08 PM

2 ઓવરમાં ભારતના 13 રન

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ફાયનલમાં ભારતે 2 ઓવરમાં 13 રન બનાવી લીધા છે. હેઝલવૂડની ઓવરમાં રોહિતે 2 ચોગ્ગા ફટકારી પોતાની આક્રમકતાનો પરિચય આપી દીધો છે.

14:06 PM
13:56 PM

IND vs AUS Live: ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11

ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

13:35 PM

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો
વિશ્વકપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે. 

ભારતીય પ્લેઇંગ 11
રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ 11
ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિશ, ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને એડમ ઝમ્પા.
 

Read More