Home> Sports
Advertisement
Prev
Next

Love Story: પિતાના મિત્રની છોકરી પર ફીદા થયો હતો આ ભારતીય ક્રિકેટર, લગ્ન માટે મૂકી હતી શરત

Gautam Gambhir Love Story: ગૌતમ ગંભીરની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. તેમને પોતાના પિતાનાના મિત્રની છોકરી સાથે લગ્ન કર્યા હતા. ગંભીરે તેના માટે ખાસ શરત પણ મૂકી હતી. ગંભીરે કહ્યું હતું કે તે વર્લ્ડકપ બાદ જ લગ્ન કરશે.

Love Story: પિતાના મિત્રની છોકરી પર ફીદા થયો હતો આ ભારતીય ક્રિકેટર, લગ્ન માટે મૂકી હતી શરત

Indian Cricketer Gautam Gambhir Love Story: ટીમ ઇન્ડીયાના પૂર્વ ક્રિકેટર અને કલકત્તા નાઇટ રાઇડર્સ  (KKR) ના કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) ની લવ સ્ટોરી રસપ્રદ છે. તેમણે પોતાના પિતાની પુત્રી સાથે લગ્ન કર્યા હતા. ગંભીરે તેના માટે એક ખાસ શરત પણ મૂકી હતી. ગૌતમ ગંભીરે (Gautam Gambhir) કહ્યું હતું કે તે વર્લ્ડ કપ (World cup) બાદ જ લગ્ન કરશે. ગૌતમ ગંભીરે (Gautam Gambhir) નતાશા જૈન (Natasha Jain) નામની એક ક્યૂટ છોકરી સાથે વર્ષ 2011 માં લગ્ન કર્યા હતા. 

Maruti Alto થી માંડીને Hyundai Venue સુધી, આ કાર્સ પર મળી રહ્યું મસમોટું ડિસ્કાઉન્ટ
આ ગુજ્જુ ખેડૂત ઉગાડે છે 80 પ્રકારની અલગ-અલગ કેરી, ભાવ અઢીથી ત્રણ લાખ રૂપિયે કિલો

ગૌતમ ગંભીરે (Gautam Gambhir) નતાશા જૈન (Natasha Jain) સાથે લગન માટે એક શરત મૂકી હતી કે તે લગ્ન ફક્ત 2011 ના વર્લ્ડકપ બાદ જ કરશે. ગૌતમ ગંભીરે (Gautam Gambhir) કહ્યું હતું કે 'મારો એક માત્ર નિર્ણય 2011 વર્લ્ડકપ બાદ લગ્ન કરવાનો હતો. અમે આ પહેલાં એકબીજા જાણતા હતા. પરંતુ હું 2011 વર્લ્ડકપ (World cup) રમવા માંગતો હતો. તે મારો 50 ઓવરનો પ્રથમ વર્લ્ડકપ (World cup) હતો અને હું ખરેખર સારું પ્રદર્શન કરવા માંગતો હતો.'' 

Share Bazar ની સૌથી મોટી ભવિષ્યવાણી, ભાજપ ચૂંટણી હારશે તો શેર બજારની આવી થશે હાલત! 
ફેન્સી કપડાં પહેરીને પરીક્ષા આપવા ગયા તો નહી મળે સેન્ટર પર એન્ટ્રી, જાણી લો નિયમ

ગૌતમ ગંભીર (Gautam Gambhir) અને નતાશા જૈનના લગ્ન અરેંજ મેરેજ હતા. જોકે કેટલીક મુલાકાતો બાદ આ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. ગૌતમ ગંભીર (Gautam Gambhir) અને નતાશા (Natasha Jain) ના બિઝમેન પિતા સારા મિત્ર હતા. તેમના દ્વારા ક્રિકેટર ગૌતમ ગંભીર પ્રથમવાર નતાશાને મળ્યા હતા. શરૂઆતમાં ગૌતમ અને નતાશા મિત્રો બન્યા, પરંતુ થોડી મુલાકાતો બાદ જ તેમને એકબીજાથી પ્રેમ થઇ અયો. બંનેએ એકબીજા સાથે જીવન વિતાવવાનો નિર્ણય કર્યો હતો. પોતાના માતા પિતાની સહમતિ બાદ જ સગાઇ કરી અને 2011 માં ગુડગાંવમાં બંનેએ લગ્ન કર્યા. 

Stock Market ના '5 પાંડવ' જે આર્થિક યુદ્ધમાં બન્યા અગ્રેસર, સર્જાયા તેજીના કિર્તીમાન
₹35,650 નો શેર, 120 રૂપિયાનું બોનસ, અંડરવિયર વેચીને આ કંપનીએ કરી અધધ કમાણી

ગંભીરે જીતાડ્યા હતા બે વર્લ્ડકપ
ગૌતમ ગંભીરે ભારતને 2 વર્લ્ડકપ (World cup) જીતાડવામાં મહત્વપૂર્ણ રોલ ભજવ્યો છે. તેમણે ટી20 વર્લ્ડકપ 2007 માં ફીફ્ટી ફટકારી હતી. તો બીજી તરફ વનડે વર્લ્ડકપ 2011 ની ફાઇનલમાં તેમણે 97 રનની ઇનિંગ રમી હતી. ફાઇનલના મુકાબલામાં તેમનું યોગદાન આજે પણ યાદ કરવામાં આવે છે. 

Gold Price: સોનું ખરીદવાની સોનેરી તક, 3000 રૂપિયાનો ઘટાડો, નહી મળે ફરી આવો મોકો
કેદારનાથ જ નહી, આ પણ છે બાબાના ભક્તો માટે ફેવરિટ ધાર્મિક સ્થળ, સર્જ્યો અનોખો રેકોર્ડ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More