Home> Sports
Advertisement
Prev
Next

વર્લ્ડ કપમાં ઘાતક બોલિંગ જોઈને આ અભિનેત્રીએ શમીને કરી લગ્નની ઓફર, લાગે છે જક્કાસ!

પાયલ ઘોષે ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી માટે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમી પહેલાથી જ પરિણીત છે. મોહમ્મદ શમીએ તેની પત્ની હસીન જહાં સાથે છૂટાછેડા લીધા નથી. મોહમ્મદ શમી અને હસીન જહાં બંને અલગ-અલગ રહે છે. બંને વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મોહમ્મદ શમી અને હસીન જહાંને એક પુત્રી પણ છે.

વર્લ્ડ કપમાં ઘાતક બોલિંગ જોઈને આ અભિનેત્રીએ શમીને કરી લગ્નની ઓફર, લાગે છે જક્કાસ!

Payal Ghosh Photos: મહોમ્મદ શમી...એક એવું નામ જેણે પોતાની ધારદાર બોલિંગના જલવાથી દુનિયાને ઝૂકાવી. વર્લ્ડ કપમાં શરૂઆતની મેચોમાં પ્લેઈંગ-11 નો હિસ્સો ના હોવાને શમીને બેન્ચ પર બેસી રહેવું પડ્યું હતું. જોકે, જ્યારે મોકો મળ્યો ત્યારથી શમીએ એવું શાનદાર પ્રદર્શન કર્યું કે સૌ કોઈ તેના દિવાના બની ગયા. એવામાં એક હોટ હીરોઈને સામે થી શમીને મળવાનો અને તેની સાથે મેરેજ કરવાનો પ્રસ્તાવ પણ મુકી દીધો. અહીં વાત થઈ રહી છે અભિનેત્રી પાયલ ઘોષની.

પાયલ ઘોષે ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી માટે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમી પહેલાથી જ પરિણીત છે. મોહમ્મદ શમીએ તેની પત્ની હસીન જહાં સાથે છૂટાછેડા લીધા નથી. મોહમ્મદ શમી અને હસીન જહાં બંને અલગ-અલગ રહે છે. બંને વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મોહમ્મદ શમી અને હસીન જહાંને એક પુત્રી પણ છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમીને લગ્નની ઓફર કરનાર અભિનેત્રી પાયલ ઘોષની આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. પાયલ ઘોષ કોણ છે અને કઈ કઈ ફિલ્મોમાં તેણે પોતાની સુંદરતા બતાવી છે તે જાણવા માટે દરેક લોકો ખૂબ જ ઉત્સુક છે.

31 વર્ષની પાયલ ઘોષ બોલિવૂડ અભિનેત્રી છે. પાયલ ઘોષનો જન્મ 1992માં કોલકાતામાં થયો હતો. પાયલ ઘોષે હિન્દી ફિલ્મોની સાથે બંગાળી અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તાજેતરમાં જ પાયલ ઘોષે ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી માટે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીને લગ્નનો પ્રસ્તાવ મૂકતી વખતે પાયલ ઘોષે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું, 'શમી, તું તારું અંગ્રેજી સુધાર, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું.' તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમી પહેલાથી જ પરિણીત છે. મોહમ્મદ શમીએ તેની પત્ની હસીન જહાં સાથે છૂટાછેડા લીધા નથી. મોહમ્મદ શમી અને હસીન જહાં બંને અલગ-અલગ રહે છે. બંને વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મોહમ્મદ શમી અને હસીન જહાંને એક પુત્રી પણ છે.

પાયલ ઘોષ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેની સ્પષ્ટવક્તા સ્ટાઇલ માટે ફેમસ છે. પાયલ ઘોષે ભૂતકાળમાં ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ પર જાતીય સતામણી અને બળજબરીનો આરોપ લગાવ્યો હતો. પાયલ ઘોષ લોકપ્રિય ટીવી શો 'સાથ નિભાના સાથિયા'નો પણ ભાગ રહી ચૂકી છે. તે 'સાથ નિભાના સાથિયા' શોમાં રાધિકાના રોલમાં જોવા મળી હતી.

પાયલ ઘોષે સેન્ટ પોલ મિશન સ્કૂલમાંથી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું અને સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી. પાયલ ઘોષે વર્ષ 2017માં ફિલ્મ 'પટેલ કી પંજાબી શાદી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે ઋષિ કપૂર અને પરેશ રાવલ સાથે લીડ રોલમાં જોવા મળી હતી. 2020 માં, તે રામદાસ આઠવલેના રાજકીય પક્ષની મહિલા પાંખની ઉપાધ્યક્ષ બની.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More