Home> Sports
Advertisement
Prev
Next

Bhavna Balakrishnan T20 WC માં જલવો પાથરી રહી છે આ ભારતીય એન્કર, સિંગિંગ-ડાન્સિંગમાં પણ લાજવાબ

ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022) માં ખેલાડીઓની સાથે સાથે ફીમેલ એન્કર્સ પણ ખૂબ ચર્ચામાં છે. ટી20 વર્લ્ડકપ 2022  માં કેટલાક નવા એન્કરોની લાઇન-અપ જોવા મળી છે જે ફેન્સના મનોરંજન અને અપડેટનું ધ્યાન રાખે છે. આ લિસ્ટમાં ભારતની ભાવના બાલાકૃષ્ણન (Bhavna Balakrishnan) નું નામ પણ સામેલ છે, જે ફેન્સની વચ્ચે ખૂબ છવાયેલી છે.  

Bhavna Balakrishnan T20 WC માં જલવો પાથરી રહી છે આ ભારતીય એન્કર, સિંગિંગ-ડાન્સિંગમાં પણ લાજવાબ

Bhavna Balakrishnan T20 WC 2022: ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022) માં ખેલાડીઓની સાથે સાથે ફીમેલ એન્કર્સ પણ ખૂબ ચર્ચામાં છે. ટી20 વર્લ્ડકપ 2022  માં કેટલાક નવા એન્કરોની લાઇન-અપ જોવા મળી છે જે ફેન્સના મનોરંજન અને અપડેટનું ધ્યાન રાખે છે. આ લિસ્ટમાં ભારતની ભાવના બાલાકૃષ્ણન (Bhavna Balakrishnan) નું નામ પણ સામેલ છે, જે ફેન્સની વચ્ચે ખૂબ છવાયેલી છે.  
fallbacks

ભાવના બાલાકૃષ્ણન (Bhavna Balakrishnan) ચેન્નઇની રહેવાસી છે. ટી20 વર્લ્ડકપ 2022 માં તે એન્કર તરીકે ફેન્સની વચ્ચે ખૂબ ચર્ચા મેળવી રહી છે. 
fallbacks

ભાવના બાલાકૃષ્ણન (Bhavna Balakrishnan) એ એક કમેંટટરના રૂપમાં ઓળખ બનાવ્યા બાદ એન્કરીંગની દુનિયામાં પગ મુક્યો. તે ટીવીમાં એન્કરીંગ કરવા ઉપરાંત એક પ્લેબેક સિંગર અને ડાન્સર પણ છે. 

fallbacks

ભાવના બાલાકૃષ્ણન (Bhavna Balakrishnan) એ ગ્રેટ લેક્સ ઇંસ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ચેન્નઇથી એમબીએ કર્યું છે. 2017માં ભાવના એક ટીવી પ્રેજેંટના રૂપમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક થઇ અને આઇપીએલ અને પ્રો કબડ્ડી લીગની મેજબાની કરી. 
fallbacks

ભાવના બાલાકૃષ્ણન (Bhavna Balakrishnan) સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. ઇંસ્ટાગ્રામ પર તેમના સાડા છ લાખથી વધુ ફોલોવર્સ છે. તમને જણાવી દઇએ કે 36 વર્ષની ભાવના પરણિત છે. 
fallbacks

ભાવના બાલાકૃષ્ણન (Bhavna Balakrishnan) ભારતની સૌથી લોકપ્રિય સ્પોર્ટ્સ પત્રકારોમાંથી છે. ભાવના બાલાકૃષ્ણન (Bhavna Balakrishnan) ની ઓળખ વીજે ભાવનાના નામથી વધુ છે. તે કેરિયરની શરૂઆતમાં ચેન્નઇ લાઇવ રેડિયોમાં જોકીના રૂપમાં પણ કામ કરી ચૂકી છે. 
 

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More