Home> Spiritual
Advertisement
Prev
Next

30 મેથી આ રાશિઓના શરૂ થશે અચ્છે દિન, ચમકી જશે ભાગ્ય, માં લક્ષ્મીની થશે કૃપા

30 મેએ શુક્ર રાશિ પરિવર્તન કરશે. શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના જાતકોને લાભ થવાનો છે. શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. જાણો આ દરમિયાન કઈ રાશિના જાતકોને લાભ થશે. 
 

30 મેથી આ રાશિઓના શરૂ થશે અચ્છે દિન, ચમકી જશે ભાગ્ય, માં લક્ષ્મીની થશે કૃપા

નવી દિલ્હીઃ 30 મેએ શુક્ર દેવ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. આ દિવસે શુક્ર દેવ મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર દેવના કર્ક રાશિમાં પ્રવેશ કરતા જ કેટલાક જાતકોનો ભાગ્યોદય થવાનો છે. શુક્ર દેવના શુભ થવા પર માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ પર માં લક્ષ્મીની કૃપા થાય તેનું સુઈ ગયેલું ભાગ્ય જાગી જાય છે. આવો જાણીએ 30 મેથી ક્યા જાતકોના સારા દિવસો શરૂ થવાના છે. 

મેષ રાશિ
કાર્યક્ષેત્ર અને વેપારમાં વાતાવરણ તમારૂ અનુકૂળ રહેશે.
કાર્યક્ષેત્રમાં પ્રગતિની તક મળશે.
વેપારમાં આ મહિને સમય-સમય પર લાભની તક સામે આવશે. 
પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.
દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. 

આ પણ વાંચોઃ Vastu Tips: ખબર છે ક્યારે ખરીદવી જોઇએ વેલણ-પાટલી? ક્યારેય નહી ખૂટે અન્ન અને ધન

મિથુન રાશિ
સુખ અને સમૃદ્ધિનું આગમન થશે.
કાર્યક્ષેત્ર અને વેપારમાં લાભ થશે. 
સાથીઓનો સહયોગ મળશે.
અધિકારીઓનું સાનિધ્ય પ્રાપ્ત થશે. 
સુખદ પરિણામ મળવા લાગશે.
નવી જવાબદારીઓ મળી શકે છે.
વેપારમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકો છો.
લગ્ન જીવન સારૂ રહેશે.

તુલા રાશિ
કાર્યક્ષેત્ર અને વેપારમાં તમે સકારાત્મકતા સાથે કાર્ય કરશો.
નવી યોજનાઓ પર કાર્ય શરૂ કરી શકો છો.
કાર્યક્ષેત્ર અને વેપારમાં નવી નવી તક મળી શકે છે.
મુશ્કેલ કાર્યોમાં સફળતા મળી શકે છે.
પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.
લગ્ન જીવન સુખમય રહેશે. 

આ પણ વાંચોઃ સોમનાથ મંદિરમાં આવી ધન્ય થયા વિદેશી મહેમાનો, વિસર્જન પછી સર્જનની સોમનાથની ગાથા જાણી

ધન રાશિ
નોકરી અને વેપાર માટે સારો સમય છે. 
સહકર્મીઓનો સહયોગ મળશે. 
કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો.
નવી ઉર્જાની સાથે કાર્ય કરશો.
વેપારમાં લાભ થવાની સંભાવના છે.
આર્થિક પ્રગતિનો અવસર પ્રાપ્ત થશે.
મહત્વપૂર્ણ લોકો સાથે તમારી મુલાકાત થઈ શકે છે.
લગ્ન જીવન સુખમય રહેશે.
જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. 
પરિવારમાં કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે તે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More