Home> Spiritual
Advertisement
Prev
Next

Rathyatra 2023: ભગવાનનો રથ ખેંચવાથી જન્મ-મરણના ચક્રમાંથી મળે મુક્તિ, 100 યજ્ઞનું મળે છે પુણ્ય

Gods Chariot: રથયાત્રા એટલે એવો તહેવાર જ્યાં ભગવાન ખુદ લોકોને દર્શન આપવા માટે તેમની પાસે જાય છે. અને એમાં પણ જો ભગવાનના રથને દોરવાનું સૌભાગ્ય મળે તો જીવન ધન્ય થઈ જાય છે. એટલે દર વર્ષે લાખો લોકો રથયાત્રામાં ભાગ લેવા આવે છે અને ભગવાનનો રથ ખેંચવાનો લ્હાવો લેવાનો પ્રયાસ કરે છે.

Rathyatra 2023: ભગવાનનો રથ ખેંચવાથી જન્મ-મરણના ચક્રમાંથી મળે મુક્તિ, 100 યજ્ઞનું મળે છે પુણ્ય

Ahmedabad Rathyatra 2023: રથયાત્રા એટલે એવો તહેવાર જ્યાં ભગવાન ખુદ લોકોને દર્શન આપવા માટે તેમની પાસે જાય છે. અને એમાં પણ જો ભગવાનના રથને દોરવાનું સૌભાગ્ય મળે તો જીવન ધન્ય થઈ જાય છે. એટલે દર વર્ષે લાખો લોકો રથયાત્રામાં ભાગ લેવા આવે છે અને ભગવાનનો રથ ખેંચવાનો લ્હાવો લેવાનો પ્રયાસ કરે છે. જેટલું મહત્વ રથયાત્રાનું છે એટલું જ રથને ખેંચવાનું છે. આખરે કેમ ભક્તો પુરીમાં ભગવાન જગન્નાથના રથને ખેંચવા આતુર હોય છે. ચાલો જાણીએ...

18 કિલોમીટર લાંબી રથયાત્રાનો આકાશી નજારો જોઈ નહિ થાય વિશ્વાસ, જુઓ Photos
56 ભોગ છોડીને ભગવાન જગન્નાથને કેમ ચડાવવામાં આવે છે ખીચડીનો ભોગ, જાણો રસપ્રદ કહાની
Ahmedabad Rath yatra live updates: ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલરામના રથ ક્યાં પહોંચ્યા, જાણો પળેપળની અપડેટ

જન્મ-મરણના ચક્રમાંથી મળે મુક્તિ:
રથયાત્રા વિશે એવી માન્યતા છે કે જે ભગવાનનો રથ ખેંચે છે તેમને ફરીથી જન્મ નથી લેવો પડતો. એટલે કે તેમને આ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળી જાય છે. રથયાત્રા એટલે એવો તહેવાર જ્યાં ભગવાન ખુદ લોકોને દર્શન આપવા માટે તેમની પાસે જાય છે. અને એમાં પણ જો ભગવાનના રથને દોરવાનું સૌભાગ્ય મળે તો જીવન ધન્ય થઈ જાય છે. એટલે દર વર્ષે લાખો લોકો રથયાત્રામાં ભાગ લેવા આવે છે અને ભગવાનનો રથ ખેંચવાનો લ્હાવો લેવાનો પ્રયાસ કરે છે.

'શ્રી રામ' પાસેથી શીખવી જોઈએ આ 5 વાતો, તો સીતાની જેમ પત્ની ખુશીથી આપશે સાથ
મારો પતિ એની GF માટે અમારા રૂપિયાની કરી રહ્યો છે ચોરી, મારે તેની સાથે વાત કરવી જોઈએ?
Hiccup: ચપટી વગાડતાં જ બંધ થઇ જશે તમારી હેડકી, અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

100 યજ્ઞનું મળે છે પુણ્ય:
હિંદુ માન્યતાઓ અનુસાર, જે પણ વ્યક્તિ આ રથયાત્રામાં સામેલ થઈને આ રથને ખેંચે છે, તેને 100 યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. માન્યાતા અનુસાર રથયાત્રા કાઢીને ભગવાનના ગુંડીચા માતાના મંદિરે પહોંચાડવામાં આવે છે. રથયાત્રાનું મહત્વ તો પુરાણોમાં પણ વર્ણવવામાં આવ્યું છે. ખાસ કરીને આ સમયે ભગવાનની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે.}

પરણિત પુરૂષો ભૂખ્યા પેટે ચાવી જાવ 3 લવિંગ પછી જુઓ ફાયદા, વિચાર્યું પણ નહી હોય
પરસેવાથી પરેશાન હોવ તો અપનાવો આ રામબાણ ઉપાય, છોકરીઓ દોડતી પાસે આવશે
આવા કાન વાળા લોકો હોય છે બુદ્ધિમાન, માત્ર કાન દ્વારા જાણો વ્યક્તિત્વ અને વ્યવહાર

અમદાવાદમાં છે આ પ્રથા:
અમદાવાદમાં નિકળતી ભગવાન જગન્નાથની રથયાત્રામાં અલગ જ પ્રથા છે. અમદાવાદમાં માત્ર ખલાસીઓને જ ભગવાનનો રથ ખેંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. અહીં સામાન્ય લોકો રથ નથી ખેંચતા. પરંતુ ખલાસીઓ જ રથને ખેંચી શકે છે. દર વર્ષે આ સૌભાગ્ય મળતા ખલાસીઓ પોતાની જાતને ધન્ય માને છે.

રોટલીના લોટ બાબતે તમારી પત્ની પણ આ ભૂલો કરતી હોય તો સમજાવજો, બધાને હોસ્પિટલ મોકલશે
Viral News: દુનિયાની તે જગ્યા જ્યાં પુરૂષો નથી! વર માટે તરસે છે મહિલાઓ
ભારત નહી પણ આ મુસ્લિમ દેશમાં છે વિષ્ણુજીની સૌથી ઊંચી પ્રતિમા,ફેમસ છે આ ટુરિસ્ટ પ્લેસ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More