Home> Spiritual
Advertisement
Prev
Next

Palmistry: હાથમાં આવી રેખા હોય તો જીવનમાં એકવાર જરૂર અમીર બને છે જાતક! લાગી જાય છે લોટરી

Palmistry for Money: હથેળીની કેટલીક રેખાઓ એકદમ શુભ ગણવામાં આવે છે. જે લોકોના હાથમાં આ રેખાઓ હોય તે પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક અમીર જરૂર બને છે. તે ખૂબ સંપત્તિ કમાય છે. 

Palmistry: હાથમાં આવી રેખા હોય તો જીવનમાં એકવાર જરૂર અમીર બને છે જાતક! લાગી જાય છે લોટરી

Money Line on Palm: ધનવાન બનવાની ઇચ્છા બધાને હોય છે પરંતુ આ મામલે બધાની કિસ્મત સાથે આપતી નથી. તેની પાછળ ઘણા કારણ હોય છે. હસ્તરેખા શાસ્ત્રમાં એવી રેખાઓ, ચિહ્નો અને નિશાન વિશે જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ અમીર બનવાના સ્પષ્ટ સંકેત આપે છે. જો તમારા હાથમાં પણ આવી રેખાઓ છે તો ખુશ થઇ જાય કારણ કે તમને જીવમાં ક્યારેક ને ક્યારેક ધનવાન જરૂર બનાવે છે. 

આ રેખાઓ બનાવે છે કરોડપતિ

- હાથમાં રિંગ ફિંગરની નીચે જે સીધી ઉભેલી રેખા હોય છે તેને મની લાઇન અથવા ધન રેખા કહેવામાં આવે છે. જે લોકોના હાથમાં આ રેખા હોય છે, તે પૈસાના મામલે ભાગ્યશાળી હોય છે. આ જાતકોને જીવનમાં પર્યાપ્ત પૈસા મળે છે.

- જે લોકોના હાથમાં પ્રમુખ રેખાઓ સ્પષ્ટ અને તૂટ્યા વિનાની હોય, તે પોતાના જીવનમાં ખૂબ નામ અને પૈસા કમાઇ છે. જો સૂર્ય રેખા સ્પષ્ટ, ગાઢ અને અખંડ હોય, તેને પૈસાની સાથે-સાથે ખૂબ માન સન્માન અને ઉંચું પદ પણ મળે છે. 

આ પણ વાંચો:  શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે બાજરીનો રોટલો, ફાયદા જાણીને બીજાને પણ આપશો સલાહ
આ પણ વાંચો:  ચહેરાને ચમકાવશે બારમાસીનું ફૂલ, ઢળતી ઉંમરમાં પણ નહી દેખાય કરચલી-કાળા ડાઘ
આ પણ વાંચો:  Beauty Remedies: ડુંગળીમાં મિક્સ કરી લગાવો આ વસ્તુ, ચાંદ જેવું ચમકશે મુખડું

- જો ધન રેખા હોય પરંતુ આડી-અવળી હોય તો જાતક પાસે પૈસા આએ છે પરંતુ ખર્ચ પણ થઇ જાય છે. આ જાતકોની ઉંમરમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. 

- જે લોકોના હાથમાં સૂર્ય રેખાથી કોઇ રેખા નિકળીને મની લાઇનને ક્રોસ કરે તો એવા લોકો પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક અમીર જરૂર બનાવે છે. આ અચાનક માલામાલ થઇ જાય છે. આ જાતમ સામાન્ય જીવન જીવતા જીવતા તેને અચાનક કોઇ એવી તક મળી જાય છે જેનાથી તે એક ઝાટકે ધનવાન બનાવી દે છે. 

- જો હથેળીમાં મસ્તિષ્ક રેખા, ભાગ્ય રેખા અને જીવન રેખા ત્રણેય મળીને ત્રિકોણની આકૃતિ બનાવે તો એવા જાતક ખૂબ લકી હોય છે. તેની પાસે ખૂબ પૈસા, ઉચું પદ, ખ્યાતિ બધુ જ મળે છે. ધન સંપત્તિ ઇજ્જત સાથે સાથે સમાજમાં વિશેષ સન્માન મળે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

આ પણ વાંચો: ભારતમાં ઝડપથી ફેમસ થઇ રહ્યું છે આ ચીનનું ફળ, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More