Home> Spiritual
Advertisement
Prev
Next

Lucky Girl: જન્મથી જ નસીબદાર હોય છે આ નામની છોકરી, લીસ્ટમાં જોઇ લો તમારું નામ તો નથીને

Name Astrology: નામ શાસ્ત્રમાં આજે અમે કેટલીક એવી છોકરીઓના નામ વિશે જણાવીશું જે લાઈફમાં મહેનત અને ભાગ્યના દમ પર ખુબ જ ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત કરે છે.

Lucky Girl: જન્મથી જ નસીબદાર હોય છે આ નામની છોકરી, લીસ્ટમાં જોઇ લો તમારું નામ તો નથીને

Lucky Girls Name: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિના નામનો પ્રભાવ તેના જીવન પર સરળતાથી જોઇ શકાય છે. વ્યક્તિનું નામ જ તેની ઓળખ હોય છે. વ્યક્તિનું નામ તેની જન્મ રાશિના આધાર પર રાખવામાં આવે છે. દરેક નામનો પોતાનો અલગ અર્થ હોય છે અને અર્થનો પ્રભાવ વ્યક્તિના સ્વભાવ, ભાગ્ય પર જોવા મળે છે. નામ શાસ્ત્ર અનુસાર જન્મ રાશિના આધાર પર રાખવામાં આવેલા નામ વધારે પ્રભાવી હોય છે. આજે અમે એવી છોકરીઓ વિશે જણાવી રહ્યા છે, જે ઉચ્ચ ભાગ્ય લઇને જન્મે છે. કરિયરમાં ઘણી આગળ વધે છે. આવો જાણીએ આ પ્રકારની છોકરીઓ વિશે...

ખુબ જ નસીબદાર હોય છે આ નામની છોકરીઓ
K અક્ષરના નામવાળી છોકરીઓ-  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ અક્ષરથી શરૂથતા નામની છોકરીઓ ખુબ જ બુદ્ધિમાન હોય છે. ઓફિસ અથવા કાર્યસ્થળ પર તે પોતાની અલગ ઓળખ ઉભી કરે છે. કોઇપણ કામને કરવા માટે પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી દે છે. તેમનું સેન્સ ઓફ હ્યુમર ઘણું સારું હોય છે. કરિયરમાં ખુબ જલદી ઉંચાઇઓના શિખર પાર કરે છે. આ છોકરીઓનું ભાગ્ય દરેક કામમાં ઘણું સાથ આપે છે.

શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1400 પોઈન્ટ તૂટ્યો; નિફ્ટીમાં પણ ધડાકો

L અક્ષરના નામવાળી છોકરીઓ- નામ શાસ્ત્રનું કહેવું છે કે, આ નામની છોકરીઓ પર માતા લક્ષ્મીનો હાથ રહે છે. લાઈફને લઇને જે વસ્તુનું પ્લાનિંગ કરે છે, તે પૂર્ણ કર્યા પછી જ શાંત થયા છે. આ છોકરીઓ ઘણી મહેનતું હોય છે. બુદ્ધિમાનીના દમ પર લાઈફમાં ઘણી આગળ જાય છે. લક્ષ્યોને મેળવવા માટે સતત પ્રયાસ કરતી રહે છે. આ છોકરીઓ પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ હોય છે. તેમની પાસે ક્યારે પણ કોઈપણ વસ્તુની કમી રહેતી નથી. દરેક વસ્તુથી પરિપૂર્ણ હોય છે.

શું દયાબેન બાદ હવે તારક મહેતા શાને અલવિદા કહી રહ્યા છે તારક? પ્રોડ્યુસરે કર્યો મોટો ખુલાસો

P અક્ષરના નામવાળી છોકરીઓ- એવું માનવામાં આવે છે કે, આ નામની છોકરીઓ જીદ્દી અને ઝનુની હોય છે. આ છોકરીઓ સમાજમાં પોતાની અલગ ઓળખ બનાવે છે અને તે કરીને જ રહે છે. અઘરામાં અઘરું કાર્યપણ આ છોકરીઓ માટે અસંભવ હોતું નથી. આ છોકરીઓ ક્યારે હાર માનતી નથી અને સતત પ્રયાસથી કરિયરમાં ઘણી ઉંયાઈઓ પ્રાપ્ત કરે છે. જીવનમાં કોઇપણ સુખ: સુવિધાની કમી હોતી નથી. બિઝનેસમાં પણ તેમને ઇન્ટ્રસ્ટ હોય છે. લાઈફમાં ખુબ જ પૈસા કમાયય

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારીત છ. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More