Home> Spiritual
Advertisement
Prev
Next

Shukrawar Upay: શુક્રવારે સવારે અને સાંજે કરો આ કામ, માતા લક્ષ્મીની કૃપાથી ધનથી ભરેલી રહેશે તિજોરી

Shukrawar Upay: શાસ્ત્રો અનુસાર જો શુક્રવારે શ્રદ્ધાથી લક્ષ્મી ચાલીસાનો પાઠ કરવામાં આવે તો જીવનના તમામ દુ:ખ દૂર થાય છે અને જીવનમાં પૈસાની કોઈ સમસ્યા રહેતી નથી.

Shukrawar Upay: શુક્રવારે સવારે અને સાંજે કરો આ કામ, માતા લક્ષ્મીની કૃપાથી ધનથી ભરેલી રહેશે તિજોરી

Shukrawar Upay: શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુના પત્ની માતા લક્ષ્મી ધનના દેવી છે. જે ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ હોય છે તે ધન-ધાન્યની ખામી રહેતી નથી. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે. નિયમિત પૂજાની સાથે શુક્રવારે કેટલાક ઉપાયો કરવાથી પણ લાભ થાય છે. શુક્રવારે સવારે અને સાંજે લક્ષ્મીની ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

શ્રદ્ધાથી માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં ધનની ખામી રહેતી નથી. ખાસ કરીને શુક્રવારે સવારે અને સાંજે લક્ષ્મી ચાલીસા કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો રોજ સવાર-સાંજ ઘરમાં લક્ષ્મી ચાલીસાનો પાઠ કરવામાં આવે તો ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે.

આ પણ વાંચો:

દોહા
માતુ લક્ષ્મી કરિ કૃપા, કરો હૃદય મેં વાસ.
મનોકામના સિદ્ધ કરિ, પુરવહુ મેરી આસ,

સોરઠા

યહી મોર અરદાસ, હાથ જોડ વિનતી કરૂઁ.
સબવિધિ કરૌ સુવાસ, જય જનનિ જગદંબિકા,

ચોપાઈ

સિંધુ સુતા મૈં સુમિરૌં તોહી. જ્ઞાન બુદ્ધિ વિદ્યા દો મોહી,
તુમ સમાન નહિં કોઈ ઉપકારી. સબ વિધિપુરવહુ આસ હમારી,

જય જય જગત્‌ જનનિ જગદમ્બા. સબકી તુમ હી હો અવલંબા,
તુમ હી હો સબ ઘટ-ઘટ વાસી. વિનતી યહી હમારી ખાસી,

જગજનની જય સિંધુ કુમારી. દીનન કી તુમ હો હિતકારી,
વિનવૌં નિત્ય તુમહિં મહારાની. કૃપા કરૌ જગ જનની ભવાની,

કેહિ વિધિ સ્તુતિ કરૌં તિહારી. સુધિ લીજૈ અપરાધ બિસારી,
કૃપા દૃષ્ટિ ચિતવો મમ ઓરી. જગજનની વિનતી સુન મોરી,

જ્ઞાન બુદ્ધિ જય સુખ કી દાતા. સંકટ હરો હમારી માતા.
ક્ષીરસિંધુ જબ વિષ્ણુ મથાયો. ચૌદહ રત્ન સિંધુ મેં પાયો,

ચૌદહ રત્ન મેં તુમ સુખરાસી. સેવા કિયો પ્રભુ બનિ દાસી,
જબ-જબ જન્મ જહાઁ પ્રભુ લીન્હા. રૂપ બદલ તહં સેવા કીન્હા,

સ્વયં વિષ્ણુ જબ નર તનુ ધારા. લીન્હેઉ અવધપુરી અવતારા,
તબ તુમ પ્રગટ જનકપુર માહીં. સેવા કિયો હૃદય પુલકાહીં,

અપનાયૌં તોહિ અંતર્યામી. વિશ્વ વિદિત ત્રિભુવન કી સ્વામી,
તુમ સબ પ્રબલ શક્તિ નહિં આની. કહં લૌ મહિમા કહૌં બખાની,

મન ક્રમ વચન કરૈ સેવકાઈ. મન ઇચ્છિત વાંછિત ફલ પાઈ,
તજિ છલ કપટ ઔર ચતુરાઈ. પૂજહિં વિવિધ ભાંતિ મન લાઈ,

ઔર હાલ મૈં કહૌં બુઝાઈ. જો યહ પાઠ કરૈ મન લાઈ,
તાકૌ કોઈ કષ્ટ ન હોઈ. મન ઇચ્છિત પાવૈ ફલ સોઈ,

ત્રાહિ ત્રાહિ જય દુઃખ નિવારિણિ. ત્રિવિધ તાપ ભવ બંધન હારિણિ,
જો ચાલીસા પઢૈ પઢાવૈ. ધ્યાન લગાકર સનૈ સુનાવૈ,

તાકૌ કોઈ ન રોગ સતાવૈ. પુત્ર આદિ ધન સંપત્તિ પાવૈ,
પુત્રહીન અરુ સંપત્તિ હીના. અંધ બધિર કોઢી અતિ દીના,

વિપ્ર બોલાય કૈ પાઠ કરાવૈ. શંકા દિલ મેં કભી ન લાવૈ,
પાઠ કરાવૈ દિન ચાલીસા. તા પર કૃપા કરૈં ગૌરીસા,

સુખ સંપત્તિ બહુત-સી પાવૈ. કમી નહીં કાહૂ કી આવૈ,
બારહ માસ કરૈ જો પૂજા. તેહિ સમ ધન્ય ઔર નહિં દૂજા,

પ્રતિદિન પાઠ કરૈ મન માહી. ઉન સમ કો જગ મેં કહુઁ નાહીં,
બહુવિધિ ક્યા મૈં કરૌં બડાઈ. લેય પરીક્ષા ધ્યાન લગાઈ,

કરિ વિશ્વાસ કરૈ વ્રત નેમા. હોય સિદ્ધ ઉપજૈ ઉર પ્રેમા,
જય જય જય લક્ષ્મી ભવાની. સબમેં વ્યાપિત હો ગુણ ખાની,

તુમ્હરો તેજ પ્રબલ જગ માહીં. તુમ સમ કોઉ દયાલુ કહુઁ નાહિં,
મોહિ અનાથ કી સુધિ અબ લીજૈ. સંકટ કાટિ ભક્તિ મોહિ દીજૈ,

ભૂલ ચૂક કરિ ક્ષમા હમારી. દર્શન દીજૈ દશા નિહારી,
બિન દર્શન વ્યાકુલ અધિકારી. તુમહિ અછત દુઃખ સહતે ભારી,

નહિં મોહિં જ્ઞાન બુદ્ધિ હૈ તન મેં. સબ જાનત હો અપને મન મેં,
રૂપ ચતુર્ભુજ કરકે ધારણ. કષ્ટ મોર અબ કરહુ નિવારણ,

કેહિ પ્રકાર મૈં કરૌં બઢાઈ. જ્ઞાન મોહિ નહિં અધિકાઈ,
રામદાસ અબ કહાઈ પુકારી કરો દુર તુમ વિપતિ હમારી

દોહા

ત્રાહિ ત્રાહિ દુઃખ હારિણી, હરો વેગિ સબ ત્રાસ.
જયતિ જયતિ જય લક્ષ્મી, કરો શત્રુ કો નાશ,

રામદાસ ધરિ ધ્યાન નિત, વિનય કરત કર જોર.
માતુ લક્ષ્મી દાસ પર, કરહુ દયા કી કોર
 

શાસ્ત્રો અનુસાર જો શુક્રવારે શ્રદ્ધાથી લક્ષ્મી ચાલીસાનો પાઠ કરવામાં આવે તો જીવનના તમામ દુ:ખ દૂર થાય છે અને જીવનમાં પૈસાની કોઈ સમસ્યા રહેતી નથી.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More