Home> Spiritual
Advertisement
Prev
Next

અહીં જાણો કયા અક્ષરવાળો યુવક બનશે તમારા માટે બેસ્ટ પાર્ટનર, કોણ વફાદાર કોણ દગાબાજ

Best Life Partner: આજે અમે એવા છોકરાઓ વિશે જણાવીશું, જે ખૂબ સારા લાઈફ પાર્ટનર બને છે. તેઓ પોતાની પત્નીને ન માત્ર પ્રેમ કરે છે, પરંતુ તેની નાની નાની ખુશીનો ખ્યાલ પણ રાખે છે.

અહીં જાણો કયા અક્ષરવાળો યુવક બનશે તમારા માટે બેસ્ટ પાર્ટનર, કોણ વફાદાર કોણ દગાબાજ

name astrology: જ્યોતિષ શાસ્ત્રમાં વ્યક્તિના નામનાં પહેલા અક્ષરના માધ્યમથી તેની ખૂબીઓ અને ખામીઓ બતાવવામાં આવે છે. માત્ર નામના પહેલા અક્ષરથી ખબર પડી જાય છે કે, તે વ્યક્તિનું ભવિષ્ય કેવુ હશે. તેઓ કેવા લાઈફ પાર્ટનર સાબિત થશે. આજે અમે એવા છોકરાઓ વિશે જણાવીશું, જે ખૂબ સારા લાઈફ પાર્ટનર બને છે. તેઓ પોતાની પત્નીને ન માત્ર પ્રેમ કરે છે, પરંતુ તેની નાની નાની ખુશીનો ખ્યાલ પણ રાખે છે.

Sade Sati Upay: શનિદેવને પ્રિય છે ઘોડાની નાળ, સાડાસાતીથી બચવા માટે આ રીતે કરો ઉપયોગ
એ જમાનમાં સૌથી વધુ રેપ સીન આપતી હતી હિરોઇન? જેને જોવા થિયેટરમાં જામતી હતી ભીડ
June Masik Rashifal: આ 5 રાશિઓ માટે અશુભ છે જૂન મહિનો, થઇ શકે છે ધનહાનિ અને ચોરી
નીતા અંબાણીને સાડી પહેરાવનાર લાખોમાં લે છે ચાર્જ, 18 સેકન્ડમાં પહેરાવી દે છે સાડી

A અક્ષરથી શરૂ થતુ નામ
એવા છોકરાઓ જેનું નામ A અક્ષરથી શરૂ થાય છે, તેઓ પોતાની પત્નીને અસીમ પ્રેમ કરે છે. તેના માટે પોતાનો જીવ કુર્બાન કરવા તૈયાર હોય છે એટલુ જ નહીં તેની દરેક નાની મોટી વાતનું ધ્યાન રાખે છે. પત્નીની ખુશી માટે તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે.

K અક્ષરથી શરૂ થતુ નામ
એવા છોકરાઓ જેનુ નામ K પરથી શરૂ થાય છે, તેઓ પોતાના સાથીને ખૂબ જ વફાદાર હોય છે. તેઓ દરેક પરિસ્થિતિમાં પોતાના જીવનસાથીનો સાથ આપે છે. તેમના માટે આખી દુનિયા સાથે લડવા તૈયાર રહે છે.

Kuber Favorite Zodiac Sign: ધન કુબેર આ રાશિઓ પર રહે છે મહેરબાન, મળે છે અઢળક સંપત્તિ
Roti ke Upday: કઇ દીશામાં મોઢું રાખીને બનાવવી જોઇએ રોટલી,જાણો લો નહીંતર થઇ જશો કંગાળ
શનિ-શુક્રના યોગથી બનશે નવપંચમ યોગ, હવે આ રાશિવાળાની કિસ્મતનું ખુલશે તાળુ
Maa Lakshmi: મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે જરૂરથી કરો આ જાપ, પૂર્ણ થશે મનોકામના

P અક્ષરથી શરૂ થતુ નામ
જે છોકરાઓના નામ P અક્ષરથી શરૂ થાય છે, તેઓ પોતાના પાર્ટનરને ખૂબ જ પ્રેમ કરે છે. આખી જિંદગી પોતાના જીવનસાથીના ચહેરા પર ખુશી રાખવા માટે તત્પર હોય છે. આવા છોકરાઓનું સેન્સ ઓફ હ્યુમર સારુ હોય છે. એટલુ જ નહીં તેની સાથે હસતા-રમતા ક્યારે જિંદગી પસાર થઈ જાય ખબર નથી પડતી.

મારા પતિને એટલી ખરાબ છે આદત કે મને ભર જવાનીમાં ફીગર બગડવાનો લાગે છે ડર, માનતો જ નથી
ભારતના આ ગામમાં જન્મતાં જ બાળકોના થઇ જાય છે મોત! 500 વર્ષોથી છે શ્રાપ
Cycling: 30 મિનિટ સાયકલિંગના ફાયદા જાણશો તો આજે જ ખરીદી લેશો, સાયકલ ચલાવો, ફીટ રહો

R અક્ષરથી શરૂ થતુ નામ
જે છોકરાઓનું નામ R અક્ષરથી શરૂ થાય છે, તેમને ગુસ્સો જલ્દી આવે છે. પરંતુ પોતાના પાર્ટનરને અનહદ પ્રેમ કરે છે. હંમેશા તેમના પ્રત્યે વફાદાર રહે છે. તેમની નાનામાં નાની ખુશીનું ધ્યાન રાખે છે. પોતાના પાર્ટનર માટે ખૂબ જ કેરિંગ હોય છે. અને હંમેશા તેને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે. 

V અક્ષરથી શરૂ થતુ નામ
જે છોકરાઓનું નામ V અક્ષરથી શરૂ થાય છે તેઓ પોતાના પાર્ટનરને મેળવવા કોઈપણ હદ સુધી જવા તૈયાર હોય છે. આવા છોકરાઓ લવ મેરેજ કરવાનું વધુ પસંદ કરે છે. તેઓ રોમેન્ટિક હોય છે અને પાર્ટનરની ભાવનાઓની ખૂબ જ કાળજી રાખે છે.  

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK આ અંગેની પુષ્ટિ કરતુ નથી.)

AC ની ગેસ ભરવાના નામ પર થઇ રહી છે લૂંટ, આ રીતે ચેક કરો પુરો થયો કે નહી
એક AC થી આખું થઇ જશે બરફ જેવું ઠંડુ, દરેક રૂમમાં કૂલિંગની નહી પડે જરૂર

New Rules: જાણી લો શું થયું સસ્તું, શું થયું મોંઘું? જાણો ક્યાં ફાયદો, ક્યાં નુકસાન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More