Home> Spiritual
Advertisement
Prev
Next

આ ટોટકો ગરીબી અને દેવું દૂર કરી બનાવશે કરોડપતિ! રાત-દિવસ વાપરશો તો નહી ખૂટે રૂપિયા

5 rupees coin Totke: કરોડપતિ બનવું કોને ન ગમે? દરેકનું સપનું હોય છે કરોડપતિ બનવાનું, આ માટે લોકો જાત જાતના ટોટકા પણ અપનાવતા હોય છે. કેટલાક લોકો મહેનત કરે છે, તો કેટલાક આવા ટોટકા અપનાવે છે. બીજી બાજુ કેટલાક લોકોના નસીબ એટલા તે ધારદાર હોય છે કે બેઠા બેઠા જ લોટરી લાગી જાય છે. આજે અમે તમને કરોડપતિ બનવાના કેટલાક અચૂક ટોટકા જણાવીએ છીએ.

આ ટોટકો ગરીબી અને દેવું દૂર કરી બનાવશે કરોડપતિ!  રાત-દિવસ વાપરશો તો નહી ખૂટે રૂપિયા

How to become Billionaire, coin totke: કરોડપતિ બનવું કોને ન ગમે? દરેકનું સપનું હોય છે કરોડપતિ બનવાનું, આ માટે લોકો જાત જાતના ટોટકા પણ અપનાવતા હોય છે. કેટલાક લોકો મહેનત કરે છે, તો કેટલાક આવા ટોટકા અપનાવે છે. બીજી બાજુ કેટલાક લોકોના નસીબ એટલા તે ધારદાર હોય છે કે બેઠા બેઠા જ લોટરી લાગી જાય છે. આજે અમે તમને કરોડપતિ બનવાના કેટલાક અચૂક ટોટકા જણાવીએ છીએ. કમાલની વાત એ છે કે આ ટોટકા ખુબ જ સરળ અને ફક્ત 5 રૂપિયામાં થઈ જાય છે. આ ટોટકા અનુસર્યા બાદ વ્યક્તિને પૈસાની તંગી થતી નથી. ઉપરથી એટલા પૈસા મળશે કે ગમે તેટલા ખર્ચ કરશો તો પણ ખતમ નહીં થાય. 

Exclusive Photos: ફિલ્મફેર પહેલાં જામ્યો સેલિબ્રિટીઓનો જમાવડો, જુઓ કોણ કોણ પહોંચ્યું?
Multibagger Stock: ડ્રોન બનાવનાર કંપનીનો શેર એક વર્ષમાં બન્યો રોકેટ, 800 ટકા રિટર્ન

જીવન બદલી નાખે છે આ ટોટકા
અમીર બનવા માટે 5 રૂપિયાના સિક્કા પર સિંદુરથી પહેલા તમારું નામ લખો. ત્યારબાદ નામ લખેલા ભાગને ઉપરની બાજુ રાખીને તેને ધાબે પાણીની ટાંકી પર આખી રાત રાખી મૂકો. જો પાણીની ટાંકી ન હોય તો ધાબે પણ રાખી શકાય છે. આમ કર્યા બાદ બીજા દિવસે માતા લક્ષ્મીનું આહ્વાન કરીને તે સિક્કાને લાલ કપડાંમાં લપેટી તમારા પર્સમાં રાખી મૂકો. આ સિક્કો ક્યારેય તમારી પાસે પૈસાની કમી નહીં થવા દે. 

Rules Changes: ફેબ્રુઆરીમાં બદલાઇ જશે આ 6 નિયમો, ફજેતી થાય તે પહેલાં જાણી લો
Bank Holiday in Feb 2024: ફેબ્રુઆરીમાં બેંકો રજાની ભરમાળ, જાણો કેટલા દિવસ રહેશે બંધ

ગરીબી કે દેવા દૂર કરવાનો ટોટકો
ગરીબી સામે ઝઝૂમી રહેલા કે દેવા નીચે દબાયેલા લોકોએ આ ટોટકો અજમાવવા જેવો છે. તમને 5 રૂપિયાના સિક્કાનો આ ટોટકો અસરકારક પરિણામ આપશે. આ માટે પૂજા સ્થળ પર ચોખા કે પછી દૂર્વાથી ભલેલા એક કળશની સ્થાપના કરો. આ સાથે જ કળશમાં 5 રૂપિયાનો સિક્કો પણ નાખો, રોજ તેની પૂજા કરો. થોડા દિવસમાં આર્થિક સ્થિતિમાં ફરક સ્પષ્ટ જોવા મળશે. 

Sankashti Chaturthi 2024: જીવનના તમામ સંકટો દૂર કરતા વ્રતની પૂજા વિધિ અને મુહૂર્ત
આ કુલીએ રેલવેના વાઇ-ફાઇની મદદથી કરી UPSC ની તૈયારી અને બની ગયા IAS ઓફિસર

પૈસા કમાવવા માટે આ ટોટકો
પૈસા કમાવવાની તમામ કોશિશો જો અસફળ રહી હોય તો આ ઉપાય તમને લાભ કરાવી શકે છે. આ માટે શુક્રવારે રાતે પૂજા સ્થળ પર એક ચોકી પર કળશ સ્થાપિત કરો. કળશમાં 5 રૂપિયાનો સિક્કો રાખો. તેના પર કેસરથી સ્વસ્તિકનું ચિન્હ બનાવો ત્યારબાદ રોજ તે કળશની પૂજા કરો. માતા લક્ષ્મી પૈસાનો વરસાદ કરશે. 

સંકટ ચોથ: આ મંત્રનો જાપ કરવામાં 15 દિવસમાં પૂર્ણ ગમે તેવી મનોકામના! જાણો ઉપાય
Sakat Chauth 2024: સંકટ ચોથ પર 100 વર્ષ બની રહ્યા છે 2 સંયોગ,આ 3 રાશિઓને બલ્લે બલ્લે

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More