PHOTOS

એક્ટ્રેસે કરી ફિટનેસની તમામ હદ પાર, તસવીરો વાયરલ

ૌટાલા'ના નામથી લોકપ્રિય ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકની ફિટનેસ પર બધા ફિદા છે. તેની ફિટનેસ અનેક માટે પ્રેરણા બનેલી છે. હાલમાં કવિતા કૌશિક (...

Advertisement
1/6

આ યોગાસનમાં મિરર ઇમેજ જબરદસ્ત લુક આપે છે. 

2/6

કવિતાની બેલેન્સ સ્કિલ પણ અફલાતુન છે. 

3/6
शानदार
शानदार

કવિતા બહુ અઘરા આસનોને પણ સહેલાઇથી કરી લે છે. 

4/6

તમે આ સ્ટાઇલમાં યોગ કરતી કોઈ સેલિબ્રિટીને નહીં જોઈ હોય. 

5/6

કવિતાની આ તસવીરો જોઈને તેના ચાહકો યોગ સ્ટાઇલના જબરદસ્ત વખાણ કરે છે. 

6/6

કવિતાની આ તમામ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. 





Read More