PHOTOS

World Cup 2023 Final: આગામી વિશ્વકપમાં નહીં જોવા મળે આ સ્ટાર ખેલાડીઓ, નામ જાણીને ચોકી જશો

િશ્વકપ 2023 ભારતમાં રમાઈ રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમાઈ રહી છે. આગામી વિશ્વકપ 4 વર...

Advertisement
1/5
વિરાટ કોહલી
વિરાટ કોહલી

ભારતીય ખેલાડી એટલે કે કિંગ કોહલી માટે આ વિશ્વકપ છેલ્લો હોઈ શકે છે. વિરાટ હાલ 35 વર્ષનો છે અને 2027માં 39 વર્ષનો થઈ જશે. તેવામાં આ કોહલીનો છેલ્લો વિશ્વકપ હોઈ શકે છે.

2/5
રોહિત શર્મા
રોહિત શર્મા

રોહિત શર્માની ઉંમર 36 વર્ષ છે. આગામી વિશ્વકપ 2027માં રમાવાનો છે. તે સમયે રોહિત શર્મા 40 વર્ષનો થઈ જશે. માનવામાં આવી રહ્યું છે કે આ તેનો છેલ્લો વિશ્વકપ છે.

 
3/5
સ્ટીવ સ્મિથ
સ્ટીવ સ્મિથ

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથ માટે આ છેલ્લો વિશ્વકપ હોઈ શકે છે. સ્મિથની ઉંમર 34 વર્ષ છે અને તે આગામી વિશ્વકપ સુધી 38 વર્ષનો થઈ જશે. તેવામાં તે લગભગ મેદાન પર જોવા મળશે નહીં.

4/5
બેન સ્ટોક્સ
બેન સ્ટોક્સ

બેન સ્ટોક્સની ઉંમર 32 વર્ષ છે. 2027ના વિશ્વકપમાં તે 36 વર્ષનો થઈ જશે. માનવામાં આવી રહ્યું છે કે સ્ટોક્સે તેનો છેલ્લો વિશ્વકપ રમી લીધો છે. 

5/5
ડેવિડ વોર્નર
ડેવિડ વોર્નર

ડેવિડ વોર્નરની ઉંમર 27 વર્ષ છે. 2027માં રમાનાર વિશ્વકપમાં વોર્નરની ઉંમર 41 વર્ષ થઈ જશે. તેવામાં આગામી વિશ્વકપમાં વોર્નર જોવા મળશે નહીં.

 




Read More