PHOTOS

WhatsApp પર આ ટ્રીકથી વાંચી શકાશે બીજાના મેસેજ! કોઈને પણ નહીં પડે ખબર

ong>વ્હોટ્સએપના કેટલાક ફીચર્સ એવા છે જે અંગે ખુબ ઓછા લોકો જાણે છે. મોટા ભાગે લોકો વ્હોટ્સએપનો ઉપયોગ મેસેજ કે કોલથી વાતચીત માટે કરતા હોય...

Advertisement
1/5
ચુપકે-ચુપકે વાંચો બીજાના વ્હોટ્સએપ મેસેજ
ચુપકે-ચુપકે વાંચો બીજાના વ્હોટ્સએપ મેસેજ

 

જો આપ કોઈ બીજાના વ્હોટ્સએપ મેસેજ વાંચવા ઈચ્છો છો તો આપ આ ટ્રિકનો ઉપયોગ કરી શકો છો.  

2/5
ગુગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરો આ એપ
ગુગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરો આ એપ

 

સૌથી પહેલા આપે ગુગલ પ્લે સ્ટોરમાં જઈ whatScan for whatsApp web app નામની એક એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ એક Apk ફાઈલ હશે, આ એપને ઈન્સ્ટોલ કરતા પહેલા આપે મોબાઈલના સેટિંગમાં જઈને Unknown Sources ઓપ્શન ઓન કરવાનું રહેશે. ત્યારપછી જ આ એપ આપના ફોનમાં ઈન્સ્ટોલ થઈ શક્શે.

3/5
એપ ઓપન કરવા પર નજર આવશે QR Code
એપ ઓપન કરવા પર નજર આવશે QR Code

 

એપ ઈન્સ્ટોલ થાય તે પછી આપ તેને ઓપન કરો અને બેઝિક સેટિંગમાં જઈને ભાષાને પસંદ કરો અને ત્યાર પછી પાસવર્ડને સેટ કરો. ત્યારપછી આપને QR Code મળશે.  

4/5
1 મિનિટથી ઓછા સમયમાં હેક થશે વ્હોટ્સએપ
1 મિનિટથી ઓછા સમયમાં હેક થશે વ્હોટ્સએપ

 

ત્યાર પછી આપને જેનું પણ વ્હોટ્સએપ અકાઉન્ટ હેક કરવુ છે તેમનો ફોન લો અને તેમા વ્હોટ્સએપ ઓપન કરો, વ્હોટ્સએપના સેટિંગમાં જાઓ અને વ્હોટ્સએપ વેબ ઓપ્શનને ક્લિક કરો  

5/5
આટલું થતાં જ ફોનને પાછો મુકી દો
આટલું થતાં જ ફોનને પાછો મુકી દો

ત્યારપછી કેમેરો શરૂ થઈ જશે, આપ QR Code સ્કેન કરો, અને બસ પછી બધા જ મેસેજ આપ આપના મોબાઈલ પર જોઈ શકો છો. હવે આપ તેનો ફોન મુકી દો અને બધી જ ચેટ તમારામાં વાંચો.  





Read More