PHOTOS

કેવું હશે મોદી સરકારનું 3.0નું સંભવિત મંત્રી મંડળ, આ ચહેરાઓ ચોંકાવશે, જુઓ લિસ્ટ

કે આખરે મોદી સરકાર 3.0માં કોણ-કોણ મંત્રી બનશે? BJPમાંથી કેટલાં લોકો ફરીવાર મંત્રી તરીકે રિપીટ થશે? કયા નવા ચહેરાઓ જોવા મળશે? તો બીજીબા...

Advertisement
1/23

72 કલાક કરતાં પણ વધારેની માથાકૂટ પછી મોદી કેબિનેટ 3.0ના રત્નોની યાદી તૈયાર થઈ ગઈ છે. યાદીને બનાવવી એટલી સરળ પણ નહોતી. કેમકે આ વખતે ગઠબંધનના સાથીઓને સન્માનનીય ભાગની જવાબદારી પણ હતી.

2/23

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંત્રીમંડળની વહેંચણી અંગે સહમતિ લગભગ અંતિમ તબક્કામાં છે. ત્યારે આવો તમને જણાવીએ કે NDAના કયા ભાગ્યશાળી સાંસદને સરકારમાં તક મળી શકે છે. સૌથી પહેલાં વાત ભાજપની.

3/23

હજુ સુધી સૂત્રોના હવાલાથી જે યાદી સામે આવી છે. તેમાં આ લોકોના નામ પર લગભગ મહોર લાગી ગઈ છે. તે સિવાય શિંદે શિવસેનામાંથી માત્ર એક મંત્રી બનશે. તેમાં ત્રણ નામ હજુ સુધી સામે આવ્યા છે.

4/23

ગઠબંધનના તમામ સાથીઓને સાચવીને રાખવા એ સૌથી મોટો પડકાર છે. કેમ કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમત મળ્યો નથી. જેના કારણે 10 વર્ષ બાદ મોદી સરકારને ગઠબંધન પર નિર્ભર રહેવાનો વારો આવ્યો છે. 

5/23

ત્યારે એ જોવાનું રહેશે કે શું પીએમ મોદી ગઠબંધનના સહારે 5 વર્ષ સુધી સરકાર ચલાવી શકે છેકે નહીં.

6/23
7/23
8/23
9/23
10/23
11/23
12/23
13/23
14/23
15/23
16/23
17/23
18/23
19/23
20/23
21/23
22/23
23/23




Read More