PHOTOS

Virat Kohli: વિરાટે શર્ટલેસ થઈને અનુષ્કા સાથે શેર કર્યો રોમેન્ટિક Photo, મિનિટોમાં થયો વાયરલ

: ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સિરીઝનો અંતિમ મુકાબલો તિરૂવનંતપુરમમાં રમાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી રિલેક્સ ...

Advertisement
1/5

વિરાટ કોહલીએ હાલમાં અનુષ્કા શર્માની સાથે એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે શર્ટલેસ થઈને અનુષ્કા શર્માની સાથે બીચ કિનારે જોવા મળી રહ્યો છે. આ ફોટો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

2/5

વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટોને શેર કરતા કેપ્શનમાં રેડ કલરની લવ ઇમોજી પણ લગાવી છે. આ કપલ બીચ કિનારે બ્રેકફાસ્ટ કરતા જોવા મળી રહ્યું છે. 

 

 

3/5

આ પહેલીવાર નથી જ્યારે વિરાટ કોહલીએ અનુષ્કા સાથે રોમેન્ટિક તસવીર શેર કરી હોય. ફેન્સ પણ બંનેની તસવીરને ખુબ પસંદ કરે છે. 

 

 

4/5

વિરાટ કોહલીએ વર્ષ 2023ની શરૂઆત શાનદાર અંદાજમાં કરી છે. તેણે શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ વનડેમાં 113 રન ફટકાર્યા હતા. 

 

 

5/5

સિરીઝની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા આ સમયે 2-0થી આગળ છે. આ પહેલા રમાયેલી ટી20 સિરીઝ ભારતે 2-1થી કબજે કરી હતી. 

 

 





Read More