PHOTOS

Pigcasso Painting: પોતાની કળાથી 50 લાખથી વધુ કમાય છે ભૂંડ, Pig એ બનાવેલાં ચિત્રો જોઈને તમે પણ ચોંકી જશો

trong> દુનિયાના કેટલાય કલાકાર પોતાની અદ્ભૂત કલા માટે જાણીતા છે. હમણાં જ એક 4 વર્ષનો આર્ટિસ્ટ પોતાની કળાથી દુનિયાભરમાં છવાઈ ગયો છે. પિગ્...

Advertisement
1/5
સોશિયલ મીડિયા પર વાયરલ છે પિગ્કાસો
સોશિયલ મીડિયા પર વાયરલ છે પિગ્કાસો

 

પિગ્કાસો (Pigcasso) 4 વર્ષનું એક ભૂંડ છે. જે અત્યારે દુનિયાભરમાં ફેમસ થઈ ગયું છે. આ ભૂંડ તેની માલકીન જોને લેફ્સનની સાથે સાઉથ અફ્રિકા (South Africa) માં રહે છે. પિગ્કાસો હવે તો લાખો Painting બનાવી ચુક્યું છે.

2/5
લાખોમાં વેચાઈ Prince Harryની Painting
લાખોમાં વેચાઈ Prince Harryની Painting

પિગ્કાસો (Pigcasso)એ બ્રિટેનના Prince Harryની Painting બનાવી હતી. આ સુંદર Paintingને સ્પેન (Spain) ના એક વ્યક્તિએ 2 લાખ 36 હજારમાં ખરીદી હતી. આ Paintingને થોડીક મિનિટમાં તૈયાર કરી લીધી હતી. આ પહેલાં પિગ્કાસોએ બ્રિટેનની મહારાણી એલિજાબેથ (Queen Elizabeth)ની Painting પણ બનાવી હતી. જેને બે લાખ રૂપિયામાં ખરીદવામાં આવી હતી.

3/5
અનોખો છે કલાકારીગીરીનો અંદાજ
અનોખો છે કલાકારીગીરીનો અંદાજ

સોશિયલ મીડિયા પર પિગ્કાસોએ બનાવેલી Painting ખૂબ વાયરલ (Viral Photos) થઈ રહી છે. એક ભૂંડ થઈને પણ પિગ્કાસો (Pigcasso) એકદમ અનુભવી કલાકારોનીજેમ Painting બનાવે છે. તે મોંમા બ્રશ પકડીને રંગોની કેનવાસ (Canvas)પર કોતરણી કરે છે.

4/5
જાનવરોની દેખરેખમાં ખર્ચ થઈ જાય છે કમાણી
જાનવરોની દેખરેખમાં ખર્ચ થઈ જાય છે કમાણી

પિગ્કાસોની  Painting  (Pigcasso Painting)થી થતી કમાણીથી ફાર્મમાં રહેલા પ્રાણીઓ માટે ખર્ચ કરવામાં આવે છે. પિગ્કાસોની માલકિન તેને એક બૂચડખાનાથી લાવી હતી.

ફોટો સોર્સ- Instagram/pigcassohoghero

5/5
USAમાં મનાવવામાં આવે છે ભૂંડ દિવસ
USAમાં મનાવવામાં આવે છે ભૂંડ દિવસ

ભૂંડ (Pig)ને ખૂબ પ્રતિભાશાળી જાનવર માનવામાં આવે છે. ભૂંડના ગુણોને ઉજવવા માટે અમેરિકા (America) માં દર વર્ષે 1 માર્ચે રાષ્ટ્રીય ભૂંડ દિવસ (National Pig Day) મનાવવામાં આવે છે. 1972માં અમેરિકા (America) માં રહેવાવાળી બે બહેનો એલેન અને નેરીએ આ દિવસની શરૂઆત કરી હતી.

ફોટો સોર્સ- Instagram/pigcassohoghero





Read More