PHOTOS

Make Up વિના આ સ્ટાર ક્રિકેટરોની વાઇફને ઓળખી પણ નહી શકો, જુઓ આ તસવીરો

દિલ્હી; ભારતીય ક્રિકેટર્સ ખૂબ જાણિતા છે, પરંતુ પોપુલારિટીના મામલે તેમની વાઇફ પણ કંઇ કમ નથી. તેઅમનો ગ્લેમર્સ અંદાજ દરેકને દિવા...

Advertisement
1/6
અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા

વિરાટ કોહલી (Virat Kohli) ની વાઇફ અનુષ્કા શર્મા (Anushka Sharma) નેચરલી બ્યૂટીફૂલ દેખાય છે. તે પોતાની ફિટનેસ અને ડાયટ પર પુરતું ધ્યાન આપે છે. તેમની અદરા ફેન્સને દિવાના બનાવી દે છે. 

2/6
રિતિકા સજહદેહ
રિતિકા સજહદેહ

ભારતીય ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) ની વાઇફ રિતિકા સજહદેહ (Ritika Sajdeh) સ્ટેડિયમ ઘણીવાર મેકઅપ વિના જોવા મળી હતી. 

3/6
સાક્ષી ધોની
સાક્ષી ધોની

ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) ની વાઇફ સાક્ષી ધોની  (Sakshi Dhoni) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે ઘણી વાર મેકઅપ વિનાના ફોટા શેર કરે છે. 

4/6
ગીતા બસરા
ગીતા બસરા

હરભજન (Harbhajan Singh) ની વાઇફ ગીતા બસરા (Geeta Basra) બોલીવુડ હીરોઇન રહી ચૂકી છે. પરંતુ લગ્ન પછી તેમણે ફિલ્મોથી અંતર બનાવી લીધું. તો ઘણીવાર મેકઅપ વિના પણ જોવા મળી છે. 

5/6
હેજલ કીચ
હેજલ કીચ

યુવરાજ સિંહ  (Yuvraj Singh) ની વાઇફ હેજલ કીચ (Hazel Keech) એ ઘણી બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. તે મેકઅપ વિના કંઇક આવી દેખાય છે. 

6/6
ધનશ્રી વર્મા
ધનશ્રી વર્મા

મેકઅપ વિના આવી દેખાઇ છે સ્પિનર યુજવેંદ્ર ચહલ (Yuzvendra Chahal) ની પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma).





Read More