PHOTOS

ગુજરાતના આ જિલ્લામાં આભ ફાટ્યું! હજારો ઘરો ખાડીના પાણીમાં ગરકાવ, જુઓ ભયાનક તસવીરો

y Havy Rainfall in South Gujarat: છેલ્લાં 48 કલાકથી દક્ષિણ ગુજરાતમાં સતત ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. એમાંય વાત કરીએ સુ...

Advertisement
1/8

ખાડી ઓવરફ્લો થતાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. ત્યારે પાણીમાં ફસાયેલાં લોકોને સ્થળાંતર કરવા તંત્રની મદદ લેવાઈ છે. જુઓ વરસાદના રૌદ્ર સ્વરૂપની ખતરનાક તસવીરો...

2/8

આ દ્રશ્યો છે સુરતના લિંબાયત અને ભટાર વિસ્તારના. શહેરના અનેત વિસ્તારોમાં હાલ આવી જ હાલત છે. ઉપરવાસમાં વરસાદના કારણે અલગ અલગ ખાડીઓ ઓવરફ્લો. 

3/8

આ વરસાદી સંકટની સ્થિતિમાં હંમેશાની જેમ ZEE24કલાકની જાંબાઝ ટીમ સતત લોકોની વચ્ચે પહોંચીને તંત્ર અને સરકાર સુધી તમારો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.

4/8
5/8
6/8
7/8
8/8




Read More