PHOTOS

PHOTOS: એક સમયે હોટલમાં જોબ કરતી હતી આ અભિનેત્રી, હવે ટાઇગર અને ઋત્વિક સાથે કરશે 'વૉર'

શું તમે જાણો છો કે પોતાની બિકની બોડીથી બધાને પોતાના દિવાના બનાવી લે છે વાણી કપૂર એક સમયે એક હોટલમાં જોબ કરતી હતી...

...
Advertisement
1/6
વાણી કપૂર
વાણી કપૂર

વાણીએ ફિલ્મ 'શુદ્ધ દેસી રોમાન્સ' દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી, આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતે વાણીના અપોઝિટ કામ કર્યું હતું.

2/6
પિતા સાથે બગાવત
પિતા સાથે બગાવત

વાણીએ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે તેમના પિતા ઇચ્છતા હતા કે તે જલદી લગ્ન કરીને ઘર વસાવી લે. તે ફિલ્મોમાં કામ કરવાની વિરૂદ્ધ હતા, પરંતુ વાણીએ પિતા સાથે બગાવત કરીને પોતાના કેરિયરની શરૂઆત કરી. 

3/6
જયપુરમાં કર્યું કામ
જયપુરમાં કર્યું કામ

ઇન્દીરા ગાંધી નેશનલ ઓપન યૂનિવર્સિટી (IGNOU) થી ટૂરિઝ્મમાં બેચરલ ડિગ્રી કરનાર વાણીએ જયપુરમાં કામ કર્યું હતું. તેમણે જયપુરના ઓબેરોય હોટલ્સ એન્ડ રિસોર્ટમાં ઇન્ટર્ન કામ કર્યું. 

4/6
આ રીતે મેળવ્યું પરફેક્ટ ફિગર
આ રીતે મેળવ્યું પરફેક્ટ ફિગર

30 વર્ષીય આ અભિનેત્રીએ પરફેક્ટ બિકની બોડી પ્રાપ્ત કરવા માટે પિલેટ્સ અને યોગાની સાથે-સાથે જિમમાં વેટ ટ્રેનિંગ પણ કરી છે. 

5/6
ખોલા સીક્રેટ
ખોલા સીક્રેટ

પોતાના ફિગરનું સીક્રેટ જણાવતાં તાજેતરમાં જ વાણીએ કહ્યું હતું કે ''હું 'વૉર'ને લઇને ખૂબ ઉત્સાહિત હતી અને મને ફિલ્મમાં કયા પ્રકારે બતાવવા માંગે છે આ વિશે સિડ (નિર્દેશક સિદ્ધાર્થ આનંદ) ખૂબ સ્પષ્ટ હતા. ડાયટિંગ કરવું અને એક ચપટી પણ મીલ ન લેવું સૌથી કઠીન હતું. 

6/6
આ દિવસે થશે રિલીઝ
આ દિવસે થશે રિલીઝ

યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ 'વૉર' 2 ઓક્ટોબરના રોજ હિંદી, તમિળ અને તેલુગૂમાં રિલીઝ થશે. તમામ તસવીર સાભાર: Instagram@VaaniKapoor





Read More