PHOTOS

કૈટરીના કૈફના બર્થ ડે પર જુઓ તેમની બાળપણની Unseen Pics

લોકો જેટલી મોટા પડદા પર પસંદ કરે છે, એટલી જ તેમને સોશિયલ નેટવર્કિંગ...

Advertisement
1/5
પહેલી ફિલ્મ થઇ હતી ફ્લોપ
પહેલી ફિલ્મ થઇ હતી ફ્લોપ

કૈટરીનાની પહેલી બોલીવુડ ફિલ્મ 'બૂમ' ફ્લોપ રહી હતી. નબળી વાર્તાના કારણે 'બૂમ' બોક્સ ઓફિસ પર કોઇ ધૂમ મચાવી શકી ન હતી. 

2/5
આ ફિલ્મોમાંથી મળી જોરદાર ઓળખ
આ ફિલ્મોમાંથી મળી જોરદાર ઓળખ

ભલે કૈટરીનાની બોલીવુડમાં શરૂઆત સારી રહી નહી, પરંતુ પહેલી ફિલ્મ બાદ 'સરકાર', 'મૈને પ્યાર ક્યો કિયા' અને 'હમ કો દીવાના કર ગયે' વડે કૈટરીનાને બોલીવુડમાં સારી ઓળખ મળી હતી. 

3/5
17 વર્ષોથી ફિલ્મ ઇંડસ્ટ્રીમાં છે સક્રિય
17 વર્ષોથી ફિલ્મ ઇંડસ્ટ્રીમાં છે સક્રિય

કૈટરીના કૈફને ફિલ્મ ઇંડસ્ટ્રીમાં આવ્યાને લગભગ 17 વર્ષ થઇ ચૂક્યા છે અને આ દરમિયાન તેમણે શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન સહિત ઋત્વિક રોશન અને અક્ષય કુમાર જેવા ઘણા મોટા ફિલ્મ સ્ટાર સાથે કામ કર્યું છે. 

4/5
અક્ષયની સાથે ખૂબ પસંદ કરવામાં આવી જોડી
અક્ષયની સાથે ખૂબ પસંદ કરવામાં આવી જોડી

તમને જણાવી દઇએ કે જોડી અક્ષય કુમારની સાથે દર્શકો દ્વારા ખૂબ પસંદ આવી છે. 'હમકો દીવાના કર ગયે' અને 'નમસ્તે લંડન' જેવી ફિલ્મો બાદ આ જોડીને 'વેલકમ', 'સિંહ ઇઝ કિંગ', 'દે ધના ધન' અને 'તીસ માર ખાન' જેવી ઘણી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું, જેમાં મોટાભાગની સુપરહિટ રહી. 

5/5
સલમાન સાથે પણ હિટ થઇ જોડી
સલમાન સાથે પણ હિટ થઇ જોડી

કૈટરીનાની જોડી સલમાન સાથે 'મૈને પ્યાર ક્યો કિયા, 'યુવરજ', 'પાર્ટનર', 'એક થા ટાઇગર', 'ટાઇગર જિંદા હૈ', અને ભારત જેવી ફિલ્મોમાં પસંદ આવી છે. 

(ફોટો સાભાર: તમામ તસવીરો કૈટરીના કૈફના ઇંસ્ટાગ્રામ ફેન પેજ પરથી લેવામાં આવી છે)





Read More