PHOTOS

Budget 2024: મોદી સરકારના બજેટમાં મહિલાઓ માટે પણ ખુલ્યો છે ખજાનો...વિગતો ખાસ જાણો

 ભારતને વિક્સિત રાષ્ટ્ર બનાવી લેવા માટે કમર કસી લીધી છે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે જ્યારે બજેટ ભાષણ વાંચ્યુ ત્યારે આ વાત નજ...

Advertisement
1/5

નાણામંત્રીએ મહિલાઓ અને છોકરીઓને લાભ પહોંચાડતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. 

2/5

મહિલાઓ માટે સરકાર મોટી યોજના લાવી રહી છે. મહિલા કેન્દ્રીય સ્કિલિંગ પ્રોગ્રામ લાવવામાં આવશે. ન્યુ સેન્ટ્રલી સ્પોન્સર સ્કીમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

3/5

20 લાખ યુવાઓ આ સ્કીમથી 5 વર્ષમાં સ્કીલ્ડ થશે. 1 લાખ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટને આ માટે અપગ્રેડ કરાશે. આ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા ઉદ્યોગ જગત મુજબ મહિલાઓને ટ્રેન્ડ કરવામાં આવશે.   

4/5
5/5

નિર્મલા સીતારમણે કહ્યું કે કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે સરકાર કામકાજી મહિલાઓ માટે છાત્રાલય સ્થાપિત કરશે. 





Read More