PHOTOS

ક્યારેય મેકઅપ વિના જોયા છે આ અભિનેત્રીઓના ફોટા, ઓળખવામાં પણ પડશે ફાંફા

લે ટીવી અભિનેત્રીઓ બોલીવુડ હસીનાઓ કરતાં કમ નથી. પડદા પર હંમેશા સધી ધજીને જોવા મળતી અભિનેત્રીઓનો ક્યારેય તમે નો મેકઅપ લુક જોયો છે. આજે અ...

Advertisement
1/6
રૂપાલી ગાંગુલી
રૂપાલી ગાંગુલી

ટીવી શો 'અનુપમા' માં લીડ રોલ ભજવનાર રૂપાલી ગાંગુલીનો નો મેકઅપ લુક જોઇને તમે આશ્વર્યમાં પામશો. 

2/6
તેજસ્વી પ્રકાશ
તેજસ્વી પ્રકાશ

ટીવીની દુનિયાની સૌથી ક્યૂટ ટાર્સમાંની એક તેજસ્વી પ્રકાશ મેકઅપ વિના પણ ફેન્સના દિલ લૂંટી લે છે. તે અવાર નવાર મેકઅપ વિના જોવા મળે છે. 

3/6
હિના ખાન
હિના ખાન

હિના ખાનની ગણતરી ટીવીની તે જાણિતી અભિનેત્રીઓમાં કરવામાં આવે છે, જે સૌથી સફળ રહી છે. આ તસવીરમાં હિના ખાન મેકઅપ વિના કંઇક આવી દેખાઇ છે. 

4/6
અંકિતા લોખંડે
અંકિતા લોખંડે

ટીવીથી બોલીવુડ સુધીની સફર તય કરનાર અંકિતા લોખંડેની મેકઅપ વિનાની તસવીર અવાર નવાર વાયરલ થતી રહે છે. અંકિતાનો ચહેરો મેકઅપ બાદ ખૂબ બદલાય જાય છે. 

5/6
રૂબિના દિલૈક
રૂબિના દિલૈક

બિગ બોસ 14 નો ખિતાબ જીતનાર રૂબિના દિલૈક ફક્ત મેકઅપ જ વિના નહી, મેકઅપ લુકમાં પણ સુંદર લાગે છે. 

6/6
નિયા શર્મા
નિયા શર્મા

ટેલીવિઝન જગતની હસીન અદકારોમાંથી એક છે નિયા શર્મા. પરંતુ મેકઅપ વિના નિયા શર્માનો લુક ખૂબ આશ્વર્ય પમાડે તેવો છે. 





Read More