PHOTOS

આ એક્ટ્રેસે કર્યા એવા YOGA ના ફોટા એવા કે ફેન્સ થઇ ગયા ક્રેજી, કહ્યું- 'Wow'

કરિશ્મા તન્ના (Karishma Tanna)એ ઇંસ્ટાગ્રામ પર યોગ કરતાં પોતાનો ફોટો પોસ્ટ કર્યો છે. 

...
Advertisement
1/5
કરિશ્મા તન્નાએ શેર કર્યો ફોટો
કરિશ્મા તન્નાએ શેર કર્યો ફોટો

કરિશ્મા તન્નાએ ઇંસ્ટાગ્રામ પર યોગ કરતાં પોતાના ફોટા પોસ્ટ કર્યા છે. જેમાં તે યોગ કરી રહી છે. ફોટો સાભાર: ઇંસ્ટાગ્રામ  @KarishmaTanna

2/5
જોરદાર યોગ કરી રહી છે કરિશ્મા
જોરદાર યોગ કરી રહી છે કરિશ્મા

તો લખે છે કે 'ક્યારેક ક્યારેક જીંદગી તમને ઉથલ-પાથલ કરી દે છે, જેથી તમે એ બધુ શીખી શકો કે યોગ્ય રીતે કેવી રીતે રહી શકાય. 

3/5
યોગાસન કરતી કરિશ્મા
યોગાસન કરતી કરિશ્મા

અભિનેત્રી કરિશ્મા તન્નાએ કઠિન યોગાસન કરતાં પોતાનો એક ફોટો શેર કર્યો છે. 

4/5
ખતરો કે ખેલાડી 10માં લીધો હતો ભાગ
ખતરો કે ખેલાડી 10માં લીધો હતો ભાગ

કરિશ્મા તન્ના, એક્શન રિયાલિટી શો 'ફિયર ફેક્ટર: ખતરો કે ખેલાડી 10'માં ભાગ લીધો હતો. 

5/5
કર્યો હતો ખતરનાક સ્ટંટ
કર્યો હતો ખતરનાક સ્ટંટ

તેનું શૂટિંગ બુલ્ગેરિયામાં થયું હતું. તેની સાથે અદા ખાન, અમૃતા ખાનવિલકર, કરણ પટેલ અને રાની ચેટર્જી પણ શોનો ભાગ હતા. 





Read More