PHOTOS

Hina Khanએ ફેમિલી વેકેશન પર પણ વિતાવ્યો Me Time, Photos સોશિયલ મીડિયા પર વાયરલ

વેકેશન (Maldives Vacation) ખૂબ મજેદાર રહ્યું. આ અમે કહી રહ્યા નથી, પરંતુ તેમની તસવીરો આ વાતને સ્પષ્ટ કરી રહી છે. હિના વેકેશન પર ખૂ...

Advertisement
1/7
માલદીવામાં હિના ખાનનો ગ્લેમરસ અવતાર
માલદીવામાં હિના ખાનનો ગ્લેમરસ અવતાર

હિના ખાન (Hina Khan)ભલે જ માલદીવમાં પોતાના પરિવાર સાથે ગઇ છે, પરંતુ તેમણે ખૂબ મી-ટાઇમ પસાર કર્યો છે. તેમના આ ફોટોઝથી સ્પષ્ટ થાય છે. 

2/7
હિના ખાનની હેટએ ખેંચ્યું ધ્યાન
હિના ખાનની હેટએ ખેંચ્યું ધ્યાન

હિના ખાન આ વેકેશન પર સુંદર હેટ્સ લઇને ગઇ. પોતાના ઘણા ફોટોઝમાં તેમણે વિવિધ પ્રકારની હેટ્સ પહેરી છે.

3/7
હિના ખાનના ફેન્સને પસંદ આવ્યા ફોટોઝ
હિના ખાનના ફેન્સને પસંદ આવ્યા ફોટોઝ

હિના ખાનના ફેન્સ ખૂબ સારું રિએક્શન આપી રહ્યા છે. લોકોને તેમના વેકેશનના ફોટા ખૂબ પસંદ આવી રહ્યા છે. 

4/7
હિનાનો લુક થઇ રહ્યો છે વાયરલ
હિનાનો લુક થઇ રહ્યો છે વાયરલ

હિના ખાને શ્રગ પહીરીને પોતાની બેકની ફોટોઝ ક્લિક કરાવ્યા છે. હિના ખાનના આ હોટ ફોટોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી છે. 

5/7
સમુદ્રને દેખતી જોવા મળી હિના ખાન
સમુદ્રને દેખતી જોવા મળી હિના ખાન

બોલ્ડનેસ સાથે હિના ખાન (Hina Khan)સમુદ્રને નિહાળતી જોવા મળી. હિનાએ પોતાના આ વેકેશનને ખૂબ એન્જોય કર્યું છે. 

6/7
વાયરલ થઇ રહી છે હિના ખાનની તસવીરો
વાયરલ થઇ રહી છે હિના ખાનની તસવીરો

સોશિયલ મીડિયા પર હિના ખાન સતત પોતાના વેકેશનની તસવીરોને શેર કરતી જોવા મળી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ધમાલ મચાવી રહી છે. 

7/7
વધી ગયો છે હિનાના ચહેરાનો ગ્લો
વધી ગયો છે હિનાના ચહેરાનો ગ્લો

હિના ખાન (Hina Khan)આખુ વર્ષ મહેનત કરે છે. એવામાં વેકેશન પર જઇને તેમનો ચહેરો વધુ ગ્લો કરે છે.  





Read More