PHOTOS

અંબાજી નજીક ત્રિપલ અકસ્માત; પથ્થર ભરેલી ટ્રક પલટી જતા બે કારનો કચ્ચરઘાણ, બે લોકો ગંભીર

લ/અંબાજી: યાત્રાધામ અંબાજીથી માર્બલ ના ખંડા ભરેલી હાઇડ્રોલિક ટ્રક અંબાજીથી આબુરોડ તરફ જતા છાપરી પાસે વળાંકમાં પલ્ટી જતા અકસ્મ...

Advertisement
1/7

ટ્રકનો આગળનો ભાગ જુટો પડી જતા પથ્થર ભપેલી ટ્રોલી ફોર્ચુન કાર ઉપર પડતા અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જ્યારે આબુરોડ તરફથી આવી રહેલી કીયા કાર પણ આ ઘટનાનો ભોગ બની હતા ને તેના ઉપર પણ  પથ્થરો પડતા ત્રીપલ અકસ્માતની ઘટના બની હતી  જેમા બે લોકો ને ઇજા થઇ હતી.

2/7

સમગ્ર ઘટનામાં આવી રહેલા કારચાલકો આબુરોડ તરફથી અંબાજી તરફ આવી રહેલા હતા માર્બલ ના ખંડા ભરેલી ટ્રક તરફ જઈ હતી ને છાપરી પાસે આ અકસ્માતની ઘટના સર્જાતા આ ઘટનામાં બે મુસાફરોને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

3/7

આ ઘટના છાપરી પાસેની હોવાથી છાપરી ચેકપોસ્ટના પોલીસ જવાનોને સમાચાર મળતા સ્થળે પહોંચ્યા હતા. દોઢથી બે કિલોમીટર લાંબા લાગેલા ટ્રાફિક જામને દૂર કરવાના પ્રયાસ કર્યા હતા. એટલું જ નહીં અંબાજી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કરી છે. 

4/7

અંબાજીથી છાપરી સુધીનો માર્ગ કરવા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતના નથી. એટલું જ નહીં અગાઉ જ્યારે અડદ અને અંબાજી દાતા તરફનો ચાર માર્ગે રોડ બનાવવામાં આવ્યો ત્યારે અંબાજીથી છાપરી સુધીનો પણ ચાર લાઈન નો માર્ગ જાણવા મળ્યું છે પણ વન વિભાગના કેટલાક કારણે આ માર્ગ પહોળો ન થતા વારંવાર અકસ્માતની ઘટના સર્જાય છે. 

5/7

સરકારે તાકીદે આ બાબતે લાવી અંબાજીથી છાપરી સુધીના વળાંક ભર્યા સીધો કરી ચાર માર્ગીય બનાવવામાં આવે માંગ હાલ પ્રબળ બની રહી છે. 

6/7
7/7




Read More