PHOTOS

Lipstick Shades: ઓફિસમાં બોસી લુક માટે બેસ્ટ છે લિપસ્ટિકના આ ટ્રેન્ડી શેડ્સ, તમે પણ કરો ટ્રાય

ng> ઓફિસમાં દરેક યુવતી પરફેક્ટ દેખાવા માંગે છે. આજની મહિલાઓ ઓફિસમાં સ્ટાઇલિશ દેખાવા માટે તે ઘણા પ્રયત્ન કરે છે. સ્ટાઈલિશ લુક માટે સૌથી ...

Advertisement
1/5
દીપિકા
દીપિકા

ઓફિસના પરફેક્ટ લુક માટે લિપસ્ટિક બહુ મોટી ભૂમિકા ભજવે છે. લિપસ્ટિકનો યોગ્ય શેડ પસંદ કરવો હોય તો તમે દીપિકાની જેમ આ શેડ કોપી કરી શકો છો.

2/5
પીચ શેડ
પીચ શેડ

પીચ શેડની લિપસ્ટિક ખૂબ જ સુંદર લાગે છે. ઓફિસ લુક માટે આ શેડ્સ બેસ્ટ છે. તેને લગાવવાથી તમારો ચહેરો એકદમ ચમકદાર દેખાશે.

3/5
લાઈટ રેડ
લાઈટ રેડ

હાલ યુવતીઓની પહેલી પસંદ લાલ રંગ છે. રેડ લિપસ્ટિક લગાવવાનો ટ્રેન્ડ ખૂબ ચાલી રહ્યો છે. તેનાથી તમે આકર્ષક અને બોસી દેખાશો.

4/5
કરીનાની સ્ટાઈલ
કરીનાની સ્ટાઈલ

તમે કરીના કપૂરની જેમ આ રેડનો આ શેડ પણ લગાવી શકો છો. આ શેડ પણ ખૂબ જ સુંદર લાગે છે. એકવાર તો આ શેડ ટ્રાય કરવો જ જોઈએ. 

5/5
પર્પલ શેડ
પર્પલ શેડ

આજકાલ યુવતીઓમાં પર્પલ શેડની લિપસ્ટિકનો ઘણો ક્રેઝ છે. આ ઓફિસમાં લુક માટે પરફેક્ટ રહે છે. તેનાથી તમે સ્ટાઈલિશ પણ દેખાશો.





Read More