PHOTOS

Travel Destinations: ચાંદની રાતમાં ખીલી ઉઠે છે આ જગ્યાઓ, એકવાર જરૂર લેજો મુલાકાત

bsp;જો તમને દિવસ કરતાં રાત્રે વધુ મુસાફરી કરવી ગમે છે, તો અમુક સ્થળોની મુલાકાત તમને એક અલગ જ અનુભવ આપશે. ચાંદની રાતમાં આ સ્...

Advertisement
1/5
ઉદયપુર
ઉદયપુર

ઉદયપુરના તળાવો અને મહેલો રાત્રે વધુ સુંદર લાગે છે.

2/5
વિક્ટોરિયા મેમોરિયલ
વિક્ટોરિયા મેમોરિયલ

કોલકાતામાં વિક્ટોરિયા મેમોરિયલનો નજારો પણ રાત્રે અદ્ભુત લાગે છે.

3/5
તાજ મહેલ
તાજ મહેલ

રાત્રિના ચાંદનીમાં તાજમહેલને જોવો એ તમારા માટે ખૂબ જ ખાસ અને અલગ અનુભવ હશે.

4/5
મરીન ડ્રાઈવ
મરીન ડ્રાઈવ

મુંબઈમાં મરીન ડ્રાઈવનો નજારો પણ રાત્રે ખૂબ જ ખાસ હોય છે. રાત્રે મુલાકાત લેવા માટે યોગ્ય સ્થળ.

5/5
ગોલ્ડન ટેમ્પલ
ગોલ્ડન ટેમ્પલ

અમૃતસરના સુવર્ણ મંદિરની સુંદરતા રાત્રે પણ વધી જાય છે. રાત્રે સુવર્ણ મંદિરને રોશનીથી ઝળહળતું જોવું અદ્ભુત છે.

 





Read More