PHOTOS

દંડા-લાકડીઓ-કાચની બોટલો...અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે પથ્થમારો, પોલીસે પહેરવા પડ્યા હેલમેટ

ઝી બ્યુરો/અમદાવાદ: સંસદમાં રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જોવા મળ્યો છે. 

...
Advertisement
1/7

આજે અમદાવાદમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓએ સામસામે પથ્થરમારો કર્યાની મોટી ઘટના બની છે. 

2/7

અમદાવાદમાં જીપીસીસી ખાતે ભાજપ અને કોંગ્રેસ સામે જોરદાર ઘર્ષણ થતા સામ સામે પથ્થરમારો કરાયો છે. 

3/7

કોંગ્રેસના કાર્યકરો વધુ ઉગ્ર બન્યા છે. જાહેર રોડ ઉપર આવીને પથ્થરમારો શરૂ કર્યો છે. પરિસ્થિતિ પોલીસના કંટ્રોલની બહાર થઈ ગઈ છે. 

4/7

કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરાયેલો વિરોધ હિંસક બન્યો છે.

5/7

કાચની બોટલો ફેંકાઈ, ટીંગાટોળી-ઝપાઝપી થઈ, જયશ્રી રામના નારા લાગ્યા હતા.

6/7
7/7
Ahmedabadrahul gandhigujarat congressattackઅમદાવાદરાહુલ ગાંધીગુજરાત કોંગ્રેસAnger Over Controversial Comment On HinduVHP Bajrang Dal protest at Ahmedabad Congress officeRahul Gandhi speech in loksabhaprotest at Ahmedabad Congress officeઅમદાવાદ કોંગ્રેસ કાર્યાલયરાહુલ ગાંધી પોસ્ટર પર કાળી સ્યાહીલોકસભા રાહુલ ગાંધીAhmedabad NewsGujarat mewsGujarat Political Newsnews in gujaratiRahul Gandhi SpeechBajrang DalRahul Gandhi NewsRahul Gandhi Bajrang dalhidnu Bajrang dalrahul gandhi hindu speechકોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારોહિન્દુ અંગે વિવાદિત ટિપ્પણીથી રોષબજરંગદળ-VHP રાત્રે રાજીવ ગાંધી ભવનમાં ગેટ કૂદી ઘૂસ્યાંરાહુલ ગાંધીના ફોટા પર કાળો સ્પ્રે છાંટી બેનરો ફાડ્યાંVHP-બજરંગદળનો વિરોધકોંગ્રેસ-ભાજપે સામ-સામે પથ્થરમારોકોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપનો વિરોધCongress Is Anti HinduCongress InsultHindusRahul Gandhi Hates HindusRahul Gandhi Apologise To HindusUproar over Rahul Gandhi's statementstone pelting between