PHOTOS

Summer: ઉનાળામાં હેલ્ધી રહેવું હોય તો આ 3 લોટની રોટલી ખાવાનું રાખો, બીપી, સુગર, વજન બધું રહેશે કંટ્રોલમાં

strong>ઉનાળો શરુ થાય એટલે ખાવાપીવામાં પણ ફેરફાર થઈ જાય છે. આ ફેરફાર કરવો જરૂરી પણ હોય છે. ઉનાળા દરમિયાન એવી વસ્તુઓ ખાવી જોઈએ જે શરીરને ...

Advertisement
1/5
ઉનાળામાં કયો લોટ ખાવો ?
ઉનાળામાં કયો લોટ ખાવો ?

ઉનાળામાં ઘઉંના લોટને બદલે અન્ય અનાજના લોટની રોટલી ખાવી જોઈએ. આ અનાજ શરીરને ઠંડક આપે છે અને તેનાથી ઉનાળામાં થતી પાચનની સમસ્યા પણ થતી નથી.  જેને લીધે તમને અકળામણ ઓછી થશે.

2/5
ચણાનો લોટ
ચણાનો લોટ

બેસન અથવા તો ચણાનો લોટ ઉનાળા માટે બેસ્ટ છે. તેનો ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછો હોય છે. ચણાના લોટની તાસીર ઠંડી હોય છે તેથી ઉનાળામાં તેનું સેવન કરવાથી ગરમીના કારણે થતી સમસ્યાઓ થતી નથી. જે તમને ફાયદો કરાવશે

3/5
જુવારનો લોટ
જુવારનો લોટ

જુવારનો લોટ પણ ઉનાળામાં ખાવા માટે બેસ્ટ છે. જુવારનો લોટ ખાવાથી શરીરને અંદરથી ઠંડક મળે છે. આ લોટમાં વિટામીન બી, પ્રોટીન અને જરૂરી મિનરલ્સ હોય છે. ઘઉંની જેમ જુવારના લોટની રોટલી બનાવીને ખાઈ શકાય છે. 

4/5
રાગીનો લોટ
રાગીનો લોટ

રાગી પણ એક પ્રકારનું અનાજ છે. તેના લોટની રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. રાગીની તાસીર પણ ઠંડી હોય છે. તેમાં પોષકતત્વો પણ ભરપુર માત્રામાં હોય છે. તે શરીરને અંદરથી ઠંડક આપે છે. જે તમને ગરમીમાં મોટી રાહત આપશે. 

5/5
Disclaimer
Disclaimer




Read More