PHOTOS

Pics : TMC સાંસદ નુસરત જહાંના આ અંદાજથી સંસદમાં સો ટકા આગ લાગશે...

સત જહા હાલ સતત સમાચારમાં છવાયેલી રહે છે. પહેલા એક મુસ્લિમ રહ્યા બાદ હિન્દુ અને ક્રિશ્યન રીતરિવાજથી લગ્ન, પછી લાલ ચૂડા અને માંગથી સિંદૂર...

Advertisement
1/8

તસવીરોમાં નસુરતનો સાદગીભર્યો અંદાજ બધાને ગમી રહ્યો છે.

2/8

આમ તો પહેલા નુસરતની દરેક તસવીર ફેન્સ માટે ખાસ હોય છે, પરંતુ હવે તો તેમની તમામ તસવીરો વાઈરલ થઈ રહી છે. 

3/8

નુસરત આ ગોલ્ડન સાડીમાં રેડ સિંદૂર ખરેખર સોને પે સુહાગા લાગી રહ્યું છે. 

4/8

આ તસવીરમાં નુસરતની સાથે તેમના પતિ નિખીલ જૈન પણ નજર આવી રહ્યાં છે. એકવાર ફરીથી આ કપલનું રોમેન્ટિક અંદાજ લોકોને ગમી રહ્યું છે.

5/8

નુસરત પર જેટલી જ વેસ્ટર્ન સ્ટાઈલ ગમે છે, ઈન્ડિયન લૂકમાં પણ તે તેટલા જ સારા લાગે છે.

6/8

નુસરતે ગત મહિને બિઝનેસમેને બોયફ્રેન્ડ નિખીલ જૈન સાથે તુર્કીમાં પ્રાઈવેટ સેરેમની યોજીને લગ્ન કર્યા હતા. 

7/8

તૃણમૂલ કોંગ્રેસની સાંસદ અને પશ્ચિમ બંગાળની ફેમસ એક્ટ્રેસ નુસરત જહાએ 25 જૂનના રોજ સંસદમાં શપથ લીધા હતા.

 

8/8

ઉલ્લેખનીય છે કે, નુસરત જહા બંગાળની ફેમસ એક્ટ્રેસમાંથી એક છે. નુસરતે પશ્ચિમ બંગાળની બશીરહાટ સીટ પર તૃણમૂલ કોંગ્રેસ તરફથી ઈલેક્શન જીત્યા હતા. તેમણે 350369 વોટથી જીત મેળવી હતી. (તમામ ફોટો સાભાર :instagram@nusratcrisp)





Read More