PHOTOS

આ છે ‘નવા યુગની મધુબાલા’, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મચાવી રહી છે ધમાલ, જુઓ Pics...

પ્રિયંકા કંડવાલ મધુબાલા પર ફિલ્માવેલ ગીતોની નકલ કરી ટિકટોક પર વીડિયો બનાવી રહી છે અને સ...

Advertisement
1/7
મધુબાલાના ગીતો પર લિપસિંગ
મધુબાલાના ગીતો પર લિપસિંગ

ઘણા વીડિયોમાં પ્રિયંકાએ ‘હાલ કૈસા હૈ જનાબ કા’, ‘અચ્છા જી મે હારી’ અને ‘દેખને મે ભોલા હૈ’ જેવા મધુબાલા પર ફિલ્માવેલ ગીતો પર લિપસિંગ કરતી જોવા મળી હતી.

2/7
ટિકટોકની મધુબાલા
ટિકટોકની મધુબાલા

આ પ્રકારના અનેક વીડિયો વાયરલ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા યૂઝર્સ તેને ‘ટિકટોકની મધુબાલા’ કરી રહ્યાં છે.

3/7
પોસ્ટ પર આવી રહી છે કોમેન્ટ્સ
પોસ્ટ પર આવી રહી છે કોમેન્ટ્સ

પ્રિયંકા કંડવાલની પોસ્ટ પર સતત કોમેન્ટો આવી રહી છે.

4/7
લોકોને ઘણો પસંદ આવ્યો પ્રિયંકાનો અંદાજ
લોકોને ઘણો પસંદ આવ્યો પ્રિયંકાનો અંદાજ

પ્રિયંકા કંડવાલનો અંદાજ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

5/7
શેર કરતી રહે છે લેટેસ્ટ ફોટો
શેર કરતી રહે છે લેટેસ્ટ ફોટો

પ્રિયંકા કંડવાલ આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની લેટેસ્ટ તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

6/7
નવા યુગની મધુબાલા
નવા યુગની મધુબાલા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો પ્રિયંકાને ‘નવા યુગની મધુબાલા’ પણ કહી રહ્યાં છે.

7/7
લોકોથી પ્રિયંકાએ પૂછ્યા આવા સવાલ
લોકોથી પ્રિયંકાએ પૂછ્યા આવા સવાલ

સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ થયા બાદ પ્રિયંકા કંડવાલે તેના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, ‘હું ખરેખરમાં મધુબાલા જેવી દેખાઉ છું? આઇલા!!’ (ફોટો સાભાર: તમામ તસવીરો પ્રિયંકા કંડવાલના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)





Read More