PHOTOS

કિમ શર્માની આ અદાઓ પર ફિદા થયા લોકો, સોશિયલ મીડિયામાં વાયરલ થયા Pics...

જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની કેટલીક તસવીરો શરે કરી છ...

Advertisement
1/5
કિમનો બિકીની અવતાર
કિમનો બિકીની અવતાર

કિમનો બિકિની અવતાર સોશિયલ મીડિયા પર છવાયો છે અને લોકોને કિમની આઆ અદાઓ ખુબ જ પસંદ આવી રહી છે.

2/5
અલી પુંજાની પાસેથી લીધા હતા ડિવોર્સ
અલી પુંજાની પાસેથી લીધા હતા ડિવોર્સ

તમને જણાવી દઇએ કે કિમ શર્માએ કેન્યાઇ બિઝનેસમેન અલી પુંજાની સાથે લગ્ન થયા હતા. ત્યારબાદ તેમણે બોલીવુડમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ આ સંબંધ વધારે ચાલ્યો નહીં અને ટૂંક સમયમાં જ બંનેના ડિવોર્સ થયા હતા.

3/5
યુવરાજ સિંહ સાથે પણ જોડાયું હતું નામ
યુવરાજ સિંહ સાથે પણ જોડાયું હતું નામ

રિપોર્ટ્સના અનુસાર આ લગ્ન પહેલા કિમે ક્રિકેટર યુવરાજ સિંહને લગભગ 4 વર્ષ સુધી ડેટ કર્યો હતો.

4/5
સ્પેનિશ સિંગરને પણ કરી ચુકી છે ડેટ
સ્પેનિશ સિંગરને પણ કરી ચુકી છે ડેટ

યુવરાજ સિંહથી બ્રેકઅપ થયા બાદ કિમ શર્માએ સ્પેનિશ સિંગર કાર્લોસ મારીનને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. જે સ્પેનિશ બેન્ડ ‘ઇલ ડિવો’નો લીડ સિંગર હતો.

5/5
હર્ષવર્ધન રાણેને લઇને ચર્ચામાં છે
હર્ષવર્ધન રાણેને લઇને ચર્ચામાં છે

હાલમાં કિમ પાછલા કેટલાક દિવસોથી ફિલ્મ ‘સનમ તેરી કસમ’ અને ‘પલટન’ ફેમ હર્ષવર્ધન રાણેને લઇને ચર્ચામાં આવી છે. (ફોટો સાભાર: તમામ તસવીરો કિમ શર્માના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)





Read More