PHOTOS

ઇન્ટરનેટ પર વાયરલ થઇ આ એક્ટ્રેસની તસવીરો, પ્રથમ વખત બાળકો સાથે જોવા મળી

લખ્યું કે, હું સમજતી હતી કે આ બાળકો સાથે તસવીર ખેંચાવવી ઘણું મુશ્કેલ હશે. તે લગભગ અસંભવ જેવું હતું. આ તસવીરોમાં કિમના સ્વિમસૂટનો રંગ અ...

Advertisement
1/5
બહામાસમાં પરિવાર સાથે રજાઓનો આંનદ માણી રહી છે કિમ
બહામાસમાં પરિવાર સાથે રજાઓનો આંનદ માણી રહી છે કિમ

અમેરિકન રિયલિટી કિમ કાર્દશિયન ટીવી સ્ટાર કિમ હાલ બહામાસમાં તેના પરિવાર સાથે રજાઓનો આંનદ માણી રહી છે.

2/5
નિભાવી રહી છે માતાની જવાબદારી
નિભાવી રહી છે માતાની જવાબદારી

કિમ કાર્દશિયન બહામાસમાં હરવા-ફરવાની સાથે એક માતાની જવાબદારી પણ સારી રીતે નિભાવી રહી છે.

3/5
ઇન્સ્ટાગ્રામ પર રહે છે એક્ટિવ
ઇન્સ્ટાગ્રામ પર રહે છે એક્ટિવ

તમને જણાવી દઇએ કે, કાર્દશિયન સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને અહીં તે અપડેટ્સ આપતી રહે છે.

4/5
વાયરલ થતી રહે છે તસવીરો
વાયરલ થતી રહે છે તસવીરો

કાર્દશિયન દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી લગભગ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે.

5/5
કરોડોમાં ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ
કરોડોમાં ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ

ઇન્સ્ટાગ્રામ પર કાર્દશિયનને 146 મિલિયન લોકો ફોલો કરે છે. (ફોટો સાભાર: Instagram@Kim Kardashian)





Read More