PHOTOS

Kapoor Sister's એ સ્પોર્ટ્સ બ્રામાં વધારી રણમાં ગરમી, PHOTOS થી પીગળ્યું ઇન્ટરનેટ

or અને તેમની બહેન Khushi Kapoor એ પોતાની કેટલીક તસવીરો વડે ઇન્ટરનેટ પર પારો ગરમ કરી દીધો છે. આ તાજા સમાચારોમાં બંને બહેનો બોલ્ડ અંદાજમા...

Advertisement
1/6
દીવાના થયા લોકો
દીવાના થયા લોકો

બોલીવુડની કપૂર સિસ્ટર્સનો આ ગ્લેમર્સ લુક જોઇ ફેન્સ જ નહી પરંતુ સેલેબ્સ પણ તેમના આ અંદાજના દીવાના થઇ ગયા છે. 

2/6
રણમાં કર્યું એન્જોય
રણમાં કર્યું એન્જોય

જાહ્નવી કપૂર (Janhvi Kapoor Photos) દ્વારા શેર કરવામાં આવેલા આ ફોટામાં તે રણમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. 

3/6
ખુશી સાથે આપ્યા પોઝ
ખુશી સાથે આપ્યા પોઝ

કેટલાક ફોટામાં તેમની સાથે નાની બહેન ખુશી કપૂર પણ જોવા મળી રહી છે. 

4/6
ખૂબ અલગ છે આ સ્ટાઇલ
ખૂબ અલગ છે આ સ્ટાઇલ

કેટલાક ફોટામાં તેમની સાથે નાની બહેન ખુશી કપૂર પણ જોવા મળી રહી છે. બંને બહેનોએ પોતાનો લુક એક જેવો રાખ્યો છે.   

5/6
એક જેવો છે અંદાજ
એક જેવો છે અંદાજ

ફોટામાં બંનેએ માથા પર સ્કાર્ફ બાંધ્યો છે, સ્પોર્ટ્સ બ્રાની સાથે બંને જ ઓપન શર્ટમાં જોવા મળી રહી છે. 

6/6
મિત્ર પણ છે સાથે
મિત્ર પણ છે સાથે

સાથે જ તેમના મિત્ર પણ વેકેશન પર એક્ટ્રેસ સાથે ગયા છે. તમામ ફોટા જોઇને અંદાજો લગાવી શકાય કે જોરદાર મસ્તી ચાલી રહી છે. 





Read More