PHOTOS

Tesla ની ગાડી ખરીદવાની આતુરતાનો અંત, આગામી મહિને ભારતમાં શરૂ થશે બુકિંગ

માં પોતાની એન્ટ્રી કરી રહી છે. તેના હેઠળ આગામી મહિને તેની ઇલ...

Advertisement
1/4
એલન મસ્કએ કર્યો હતો ઇશારો
એલન મસ્કએ કર્યો હતો ઇશારો

ટેસ્લાના સીઇઓ એલન મસ્કએ તે પહેલાં 2020માં જ ઇશારો કર્યો હતો કે 2021માં ભારતમાં પણ પોતાના પગલાં માંડવા જઇ રહી છે. 

2/4
આટલી હશે કિંમત
આટલી હશે કિંમત

મીડિયા રિપોર્ટ્સના અનુસાર ટેસ્લા સૌથી પહેલાં ભારતમાં પોતાના Model 3 ને લોન્ચ કરશે. ભારતમાં તેની અનુમાનિત કિંમત 55-60 લાખ રૂપિયાની વચ્ચે થઇ શકે છે. આ કંપનીનું સૌથી વ્યાજબી મોડલ છે. 

3/4
2017માં થઇ હતી લોન્ચ
2017માં થઇ હતી લોન્ચ

આ મોડલને કંપનીને 2017માં લોન્ચ કર્યો હતો. અત્યારે પણ વિશ્વમાં સૌથી વધુ વેચાનાર ઇલેક્ટ્રિક કાર છે. આ કારને 15 મિનિટમાં ચાર્જ કરવામાં આવી શકે છે. 

4/4
આટલી હશે માઇલેજ
આટલી હશે માઇલેજ

સિંગલ ચાર્જ પર હશે કાર 500 કિમીનું અંતર કાપી લે છે. આ ગાડીની અધિકત્તમ ગતિ 162 કિમી પ્રતિ કલાક છે. 





Read More