PHOTOS

Tejasswi Prakash Bold Look: ક્રોપ ટોપની સાથે ટાઇટ મિની સ્કર્ટ પહેરીને આવી ગઈ ટીવીની નાગિન, ફેન્સને કરી દીધા ક્લીન બોલ્ડ

ી નાગિત તેજસ્વી પ્રકાશ (Tejasswi Prakash)ની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી છે. આ તસવીરોમાં તેજસ્વી ગ્રે કલરના ક્રોપ ટોપની સા...

Advertisement
1/5
હોટ લુક્સને દેખાડ્યો
હોટ લુક્સને દેખાડ્યો

આ તસવીરોમાં તેજસ્વી પ્રકાશ કેમેરાની સામે પોતાના હોટ લુક્સને દેખાડતી જોવા મળી. આ તસવીરોમાં અભિનેત્રીએ રિવીલિંગ કપડા પહેરી કેમેરાની સામે અલગ અંદાજમાં પોઝ આપ્યા છે. 

 

 

2/5
ટાઈટ સ્કર્ટમાં જોવા મળી
ટાઈટ સ્કર્ટમાં જોવા મળી

આ તસવીરોમાં તેજસ્વી ગ્રે કલરના ક્રોપ ટોપમાં જોવા મળી છે. આ ટોપનું ગળું વધુ ડીપ છે. આ સાથે અભિનેત્રીએ મિની સ્કર્ટ પહેર્યું છે જે ખુબ ટાઇટ છે. આ ટાઇટ સ્કર્ટને પહેરીને તેજસ્વી પોતાનો કિલર લુક દેખાડતી જોવા મળી છે. 

 

 

3/5
ઈન્ટરનેટનો પારો કર્યો ગરમ
ઈન્ટરનેટનો પારો કર્યો ગરમ

આ તસવીરોમાં તેજસ્વી કેમેરાની સામે બોલ્ડ લુક અને હોટનેસથી ઈન્ટરનેટનો પારો ગરમ કરતી જોવા મળી. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.   

4/5

પોતાના લુકને પૂરો કરવા માટે અભિનેત્રીએ વાળ ખુલ્લા રાખ્યા છે અને સટલ મેકઅપની સાથે લિપસ્ટિકથી કયામત વધારી રહી છે. આ ફોટોને તેજસ્વીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં છે. 

5/5
કરણને કરી રહી છે ડેટ
કરણને કરી રહી છે ડેટ

તમને જણાવી દઈએ કે તેજસ્વી પ્રકાશ આ સમયે કરણ કુંદ્રાને ડેટ કરી રહી છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. હાલમાં કરણે ગર્લફ્રેન્ડ તેજસ્વી માટે વેલેન્ટાઈન ડે પર પોસ્ટ લખી હતી, જેની ખુબ ચર્ચા રહી હતી. આ બંનેની લવ સ્ટોરી બિગ બોસથી શરૂ થઈ હતી. 





Read More