PHOTOS

6.13 લાખની આ SUV એ બધાને પછાડ્યા! ખરીદવા માટે તૂટી પડ્યા લોકો

ે એવરેજ રહ્યો. આ દરમિયાન દેશમાં પેસેન્જર સેગમેન્ટમાં કુલ 3.40 લાખ યુનિટ્સ વાહનોનું વેચાણ થયું. જે પાછલા વર્ષે જૂનમાં વેચાયે...

Advertisement
1/7
માર્કેટમાં આ કારનો દબદબો
માર્કેટમાં આ કારનો દબદબો

જૂન મહિનામાં મોટા ભાગની કાર કંપનીઓએ સામાન્ય ગ્રોથ કર્યો છે. આ દરમિયાન હ્યુન્ડઈ-ટાટા વચ્ચે જંગ ફરી જોવા મળ્યો છે. તો મારૂતિની એન્ટ્રી લેવલ નાની કારોની ડિમાન્ડ ખુબ ઘટી ગઈ છે.  

2/7
જૂન મહિનાની બેસ્ટ સેલિંગ કાર
જૂન મહિનાની બેસ્ટ સેલિંગ કાર

આ મહિનામાં 6.13 લાખની સસ્તી એસયુવીએ બધાને પછાડતા નંબર વનની પોઝિશન પર કબજો કર્યો છે. તો આવો જાણીએ જૂન મહિનામાં ટોપ 5 બેસ્ટ સેલિંગ કારોનું લિસ્ટ.

3/7
5. મારૂતિ બલેનો (કિંમત 7.50 લાખ)
 5. મારૂતિ બલેનો (કિંમત 7.50 લાખ)

જૂન મહિનામાં મારૂતિ બનેલો પાંચમાં સ્થાન પર રહી છે. આ મહિને કુલ 14895 યુનિટ્સનું વેચાણ થયું છે. 

4/7
4. મારૂતિ અર્ટિગા (કિંમતઃ 8.69 લાખ)
 4. મારૂતિ અર્ટિગા (કિંમતઃ 8.69 લાખ)

મારૂતિ અર્ટિગા ચોથી બેસ્ટ સેલિંગ કાર રહી. જૂનમાં તેના કુલ 15902 યુનિટ્સ વેચાયા છે. જે પાછલા વર્ષે જૂનમાં વેચાયેલા 8422 યુનિટ્સના મુકાબલે 89 ટકા વધુ છે. 

5/7
3. હ્યુન્ડઈ ક્રેટા (કિંમત 13.24 લાખ)
 3. હ્યુન્ડઈ ક્રેટા (કિંમત 13.24 લાખ)

હ્યુન્ડઈ ક્રેટા ત્રીજા સ્થાને છે. કંપનીએ તેના કુલ 16293 યુનિટ્સનું વેચાણ કર્યું છે. જે પાછલા વર્ષે વેચાયેલા 14447 યુનિટ્સના મુકાબલે 13 ટકા વધુ છે. 

6/7
2. મારૂતિ સ્વિફ્ટ (કિંમત 6.49 લાખ)
2. મારૂતિ સ્વિફ્ટ (કિંમત 6.49 લાખ)

તાજેતરમાં લોન્ચ થયેલી મારૂતિ સ્વિફ્ટ બીજી બેસ્ટ સેલિંગ કાર બની છે. કંપનીએ તેના 16422 યુનિટ્સનું વેચાણ કર્યું છે. જે પાછલા વર્ષે જૂનમાં 15955ના મુકાબલે 3 ટકા વધુ છે. 

7/7
1. ટાટા પંચ (કિંમત 6.13 લાખ)
1. ટાટા પંચ (કિંમત 6.13 લાખ)

ટાટા પંચ પ્રથમ સ્થાને રહી છે. જૂનમાં તેના કુલ 18238 યુનિટ્સ વેચાયા છે. જે પાછલા વર્ષે જૂનમાં વેચાયેલા 10990 યુનિટ્સના મુકાબલે 66 ટકા વધુ છે. 





Read More