PHOTOS

Tara Sutaria ની આ તસવીરો પરથી હટશે નહી તમારી નજર, વિશ્વાસ ન આવતો હોય તો જોઇ લો

tudent of year 2) થી બોલીવુડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી તારા સુતારિયા (Tara Sutaria) સોશિયલ નેટવર્કિંગ...

Advertisement
1/5
ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે તારા સુતારિયા
ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે તારા સુતારિયા

તારા સુતારિયા (Tara Sutaria) સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે.

2/5
'મરજાવા'માં જોવા મળી તારા સુતારિયા
'મરજાવા'માં જોવા મળી તારા સુતારિયા

'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2' (Student of year 2) પછી તારા સુતારિયા 'મરજાવા' ફિલ્મમાં જોવા મળી. 

3/5
ફેન્સ ફોલોઇંગ છે તગડી
ફેન્સ ફોલોઇંગ છે તગડી

તારા સુતારિયા (Tara Sutaria)ની સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઇંગ છે.

4/5
પોતાની ફિલ્મની પ્રતિક્રિયાથી નિરાશ નથી તારા
પોતાની ફિલ્મની પ્રતિક્રિયાથી નિરાશ નથી તારા

પોતાની પહેલી ફિલ્મને લઇને દર્શકો અને ક્રિટિક્સ તરફથી મળેલી મિશ્ર પ્રતિક્રિયાથી નિરાશ થઇ નહી.

5/5
તસવીરો થઇ વાયરલ
તસવીરો થઇ વાયરલ

તસવીરો અવાર-નવાર પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થતી રહે છે. (ફોટો સાભાર: Instagram @tarasutaria) 





Read More