PHOTOS

'Taarak Mehta Ka Ooltah Chashmah'ની 'સોનૂ'નો બોલ્ડ લુક વાયરલ, નેટિઝન્સએ કહ્યું- 'ટપ્પુ'ની શરારત...

જગ્યાની લીધી હતી. લાંબા સમય સોનુંનું પાત્ર ભજવ્યા બાદ નિધિએ વર્ષ 2019માં રોલ છોડી દીધો અને તેમની ...

Advertisement
1/7
નિધિ ભાનુશાળીનો બીચ લુક
નિધિ ભાનુશાળીનો બીચ લુક

સમુદ્રના વચોવચ બિકનીમાં નિધિના ફોટા ખૂબ વાયરલ થઇ રહ્યા છે. નેટિજન્સ નિધિની આ ફોટો પર ખૂબ રિએક્શન પણ આપે છે. ઘણા લોકોએ કોમેન્ટમાં કહ્યું કે આ 'ટપ્પૂ'ની શરારત છે. તમને જણાવી દઇએ કે 'ટપ્પૂ' પણ શોનું એક પાત્ર છે.  

2/7
નિધિ ભાનુશાળીની પોસ્ટ
નિધિ ભાનુશાળીની પોસ્ટ

પોતાની આ ફોટોને પોસ્ટ કરતાં નિધિએ લખ્યું 'વિટામિન સી અને વિટામિન ડી લે લઇ રહી છું, જેથી કોવિડ 19 મારાથી દૂર રહે. 

3/7
નિધિ ભાનુશાળીની ફોટો વાયરલ
નિધિ ભાનુશાળીની ફોટો વાયરલ

નિધિનો એક ફોટો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તેમાં તેમણે નોઝ પિયરસિંગ કરાવી છે. ફોટોમાં નિધિ એકદમ નવી હેરસ્ટાઇલમાં જોવા મળી.

4/7
2019માં જોઇન કર્યો હતો શો
2019માં જોઇન કર્યો હતો શો

વર્ષ 2013માં નિધિએ ઝીલ મહેતાની જગ્યા લીધી હતી. લાંબા સમય સુધી સોનૂનું પાત્ર ભજવ્યા બાદ નિધિએ વર્ષ 2019માં આ રોલ છોડી દીધો અને હવે તેમની જગ્યા પલક સિંધવાની જોવા મળી રહી છે. 

5/7
ફ્રેંડસની સાથે નિધિ કર રહી છે એંજોય
ફ્રેંડસની સાથે નિધિ કર રહી છે એંજોય

ગોવામાં નિધિ સાથે તેમના મિત્રો અને ફેમિલીના લોકો પણ છે. 

6/7
નિધિનો કૂલ કુલ
નિધિનો કૂલ કુલ

નિધિએ આ ગોવા ટ્રિપના ઘણા ફોટોઝ પોસ્ટ કર્યા છે. તેનાથી ખબર પડે છે કે તે આ વેકેશનને ખૂબ એંજોય કરી રહી છે. 

7/7
આવા લુકમાં પહેલીવાર જોવા મળી નિધિ
આવા લુકમાં પહેલીવાર જોવા મળી નિધિ

નિધિનું આ રૂપ તેમના ફેન્સના માટે બિલકુલ નવો છે. 





Read More