PHOTOS

ફિલ્મના પ્રમોશનમાં તાપસી પન્નૂ અને ભૂમિ પેડનેકરે કરી ધમાલ-મસ્તી, જુઓ PHOTOS

તાપસી પન્નૂ (Taapsee Pannu) અને ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) પણ પોતાની આગામી ફિલ્મના પ્રમોશનમાં ખુબ વ્યસ્ત છે. 

...
Advertisement
1/7
તાપસી પન્નૂ અને ભૂમિ પેડનેકર
તાપસી પન્નૂ અને ભૂમિ પેડનેકર

તાપસી અને ભૂમિએ આ પ્રમોશન દરમિયાન ખુબ ગજબના પોઝ આપ્યા હતા. 

 

2/7
ડાર્ક બ્લૂ સ્કર્ટ
ડાર્ક બ્લૂ સ્કર્ટ

લુક્સની વાત કરીએ તો ભૂમિએ અહીં વાઇટ શર્ટની સાથે ડાર્ક બ્લૂ કલરનું સ્કર્ટ પહેર્યું હતું. 

 

3/7

તો તાપસી પન્નૂ પણ ફ્લોરલ પ્રિન્ટ વાળા સ્કર્ટ અને ટોપમાં ખૂબસૂરત જોવા મળી. 

 

4/7
અનુરાગ કશ્યપની ફિલ્મ
અનુરાગ કશ્યપની ફિલ્મ

અનુરાગ કશ્યપની આ ફિલ્મ 'સાંડની આંખ' તાપસી પન્નૂ અને ભૂમિ પેડનેકર સિવાય 'મુક્કાબાજ' ફેમ વિનીત સિંહ પણ જોવા મળશે. 

 

5/7
પ્રકાશ ઝા પણ
પ્રકાશ ઝા પણ

તો આ ફિલ્મમાં પ્રકાશ ઝા પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાના છે. 

6/7
સારો પ્રતિભાવ
સારો પ્રતિભાવ

ફિલ્મના ટ્રેલરને સારૂ સમર્થન મળી રહ્યું છે. 

7/7
ફિલ્મ દિવાળી પર
ફિલ્મ દિવાળી પર

તાપસી પન્નૂ અને ભૂમિ પેડનેકરની આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની છે. ફોટો સાભારઃ યોગેન શાહ





Read More