PHOTOS

Bikini પહેરી બીચ પર વોલીબોલ રમતી જોવા મળી આ અભિનેત્રી, PHOTOS પર ફિદા થયા ફેન્સ

ટાર સુરભિ જ્યોતિ (Surbhi Jyoti) હાલ માલદીવમાં પોતાની રજાઓ માણી રહી છે. તે આ વેકેશન દરમિયાન પણ પોતાના ફેન્સ સાથે સતત કનેક્ટ છે. સુરભિ જ્...

Advertisement
1/6
આ બદલાયેલી જોવા મળી જોયા
આ બદલાયેલી જોવા મળી જોયા

આ ફોટામાં 'કુબૂલ હૈ'ની જોયા એટલે કે સુરભિ જ્યોતિનો નવો અંદાજ જોવા મળી રહ્યો છે. (ફોટો સાભાર: Instagram@Surbhijyoti) 

2/6
વોલીબોલની મજા
વોલીબોલની મજા

તે બિકિની પહેરી બીચ પર વોલીબોલ રમતી જોવા મળી રહી છે. (ફોટો સાભાર: Instagram@Surbhijyoti) 

3/6
મસ્તીના મૂડમાં સુરભિ
મસ્તીના મૂડમાં સુરભિ

ફોટા જોઇને એ સ્પષ્ટ થઇ રહ્યું છે કે સુરભિ વેકેશનવાળા મસ્તી મૂડમાં છે. (ફોટો સાભાર: Instagram@Surbhijyoti) 

4/6
એક્ટર જ નહી ખેલાડી પણ છે સુરભિ
એક્ટર જ નહી ખેલાડી પણ છે સુરભિ

તેમનો આ અંદાજ જણાવી રહ્યો છે કે સુરભિ ફક્ત એક્ટિંગ જ નહી પરંતુ ગેમ્સમાં પણ માહિર છે. (ફોટો સાભાર: Instagram@Surbhijyoti) 

5/6
આપ્યા આવા પોઝ
આપ્યા આવા પોઝ

આ પહેલાં સુરભિએ પોતાની કેટલીક તસવીરો અને ફોટા પણ શેર કર્યા હતા જેમાં તે બિકિનીના ઉપર શ્રગ પહેરીને પોઝ આપી રહી હતી. (ફોટો સાભાર: Instagram@Surbhijyoti)

6/6
સાઇકલિંગની પણ માણી મજા
સાઇકલિંગની પણ માણી મજા

ફોટા પરથી ખબર પડે છે કે સુરભિએ માલદીવમાં ફક્ત વોલીબોલ જ નહી સાઇકલિંગની પણ મજા માણી હતી. (ફોટો સાભાર: Instagram@Surbhijyoti) 





Read More