PHOTOS

25 હજાર દીવડાથી ઝગમગ થયું મા ઉમિયાનું ધામ : જાણે ધરતી ઉપર દીવડાના તારલા ટમટમ્યાં

ratri 2023 : સુરતમાં ગઈકાલે આઠમની મહાઆરતી કારઈ હતી. સુરતના વરાછા ઉમિયા મંદિર ખાતે મહા આરતી આયોજન કરવામાં આવ્યું હતું. એક સાથે ...

Advertisement
1/5

ગઈકાલે આઠમ હતી. આજના દિવસે મા દુર્ગાની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ છે. દેશભરમાં દુર્ગા પૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

2/5

એક સાથે 25 હજાર ભક્તોએ મહાઆરતીમાં ભાગ લીધો હતો. અને હાથમાં દીવો પકડીને માની આરતી ઉતારી હતી. 

3/5

એક સાથે હજારો દીવડાઓની જ્યોતથી ઉમિયાધામનું પટાંગણ જગમગી ઉઠ્યું હતું. દીવાના પ્રકાશથી ધરતી ઉપર જાણે તારા ટમટમી રહ્યા હોય એવું આહલાદક દ્રશ્ય સર્જાયું હતું.

4/5

મહાઆરતી પહેલા મશાલયાત્રાની પરંપરા પુરી કરવામાં આવી હતી. મહા આરતીમાં ભાગ લેવા માટે સુરત સહિત આજુ બાજુના વિસ્તારોમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા  

5/5




Read More