PHOTOS

આ વસ્તુઓ ખાવાનું કરો શરૂ, થોડા જ સમયમાં ઉતરી જશે આંખના નંબર, નહીં પહેરવા પડે ચશ્મા

rally: આજના સમયમાં બાળકોને પણ આંખના નંબર આવી જાય છે અને ચશ્મા પહેરવા પડે છે. આંખની સમસ્યા મોટાભાગના લોકોને સતાવતી હોય છે. નાની...

Advertisement
1/4
આમળા
આમળા

આંખ માટે આમળા વરદાન છે તે વિટામીન સી થી ભરપૂર હોય છે અને જો તમે તેનું સેવન નિયમિત કરો તો આંખમાં ચશ્મા રહેતા નથી. તેથી પોતાની ડાયટમાં આમળાનું સેવન જરૂરથી કરવું જોઈએ.

2/4
બદામ
બદામ

બદામ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને શરીરને ઘણા ફાયદા થાય છે. બાળકોને રોજ પલાળેલી બદામ ખવડાવવાથી તેમની આંખની રોશની પણ વધે છે.

3/4
ગાજર
ગાજર

ગાજરનું સેવન મોટાભાગે લોકો સલાડ તરીકે કરે છે. ગાજર ખાવા આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે તેનાથી આંખની રોશની સુધરે છે.

4/4
લીલા શાકભાજી
લીલા શાકભાજી

લીલા શાકભાજી ખાવાથી વાળ અને સ્કીન બંનેને ફાયદો થાય છે અને તેની સાથે જ આંખને પણ ફાયદો થાય છે. લીલા શાકભાજીનું સેવન કરવાથી આંખનું તેજ વધે છે અને આંખની નબળાઈ દૂર થાય છે.





Read More