PHOTOS

કાર, બાઇક ચલાવનાર ધ્યાન આપે, બદલાઇ જશે તમારી પર્સનલ ઇંશ્યોરન્સ પોલિસી!

એક્સીડેન્ટ કવર (Personal Accident Cover) પણ જરૂર લેવું જોઇએ, જેને સિલેક્ટ કર્યા પછી તમે ઘણુ મગજ પણ ખાધું હશે, પરંતુ હવે તમારી મુશ્કેલીઓ...

Advertisement
1/5
પર્સનલ એક્સીડેન્ટ કવર માટે સ્ટાડર્ડ પ્રોડક્ટ
પર્સનલ એક્સીડેન્ટ કવર માટે સ્ટાડર્ડ પ્રોડક્ટ

ઇંશ્યોરન્સ રેગુલેટર IRDAIએ ગાડીઓ માટે પર્સનલ એક્સીડેન્ટ કવરમાં પણ સ્ટાડર્ડ પોલિસી લાવવાની જાહેરાત કરી છે. તેના માટે IRDAI એ ડ્રાફ્ટ સર્કુલર જાહેર કર્યું છે. 

2/5
તમામ કંપનીઓના ફીચર્સ એક સમાન હશે
તમામ કંપનીઓના ફીચર્સ એક સમાન હશે

આ ડ્રાફ્ટ સર્કુલરના અનુસાર ઇંશ્યોરન્સ ઇંડસ્ટ્રીમાં ઘણા પર્સનલ એક્સીડેન્ટ પ્રોડક્ટ હાજર છે. જેની શરતો અલગ અલગ હોય છે. એવામાં કોઇ ગ્રાહક માટે કઇ પ્રોડક્ટ લેવી છે, આ પસંદગી કરવી કઠિન હોય છે. એટલા માટે નવી પ્રોડક્ટમાં તમામ કંપનીઓના ફીચર્સ એક સમાન હશે. 

3/5
વિમા કંપનીઓ પોતે નક્કી કરશે કીંમત
વિમા કંપનીઓ પોતે નક્કી કરશે કીંમત

IRDAI એ પર્સનલ એક્સીડેન્ટ કવર સ્ટાડર્ડ પોલિસી લાવવા માટે વિમા કંપનીઓએ કહી દીધું છે, પરંતુ વિમા કંપનીઓને આ વાતની છૂટ રહેશે કે તે પોતાના અનુસાર ગ્રાહક પાસેથી પ્રીમિયમ લઇ શકશે. એટલે કે પ્રોડક્ટની શું કીંમત હશે તેમાં IRDAI દરમિયાનગિરી નહી કરે. 

4/5
મિસ-સેલિંગ પર પ્રતિબંધ
મિસ-સેલિંગ પર પ્રતિબંધ

IRDAI આ પગલાં એટલા માટે ભર્યા છે કે ગ્રાહકોને વિમા પસંદગીમાં સમસ્યા ન થાય, સાથે જ સ્ટાડર્ડ પોલિસી આવતાં મોટર ઇંશ્યોરન્સમાં મિસ-સેલિંગ પર પણ પ્રતિબંધ લાગશે.  

5/5
શું હોય છે પર્સનલ એક્સીડેન્ટ કવર
શું હોય છે પર્સનલ એક્સીડેન્ટ કવર

ગાડી માલિકો માટે પર્સનલ એક્સીડેન્ટ કવર લેવો જરૂરી હોય છે. તેમાં કોઇ અકસ્માતમાં પોલિસીધારકનું મૃત્યું અને કાયમી વિકલાંગતા કવર થાય છે. 





Read More