PHOTOS

Shweta Tiwari ની પુત્રી Palak એ બેડરૂમમાં આપ્યા સેક્સી પોઝ, જુઓ Hot Pics

રીની (Shweta Tiwari) પુત્રી પલક તિવારી (Palak Tiwari) આજકાલ ડેબ્યૂની તૈયારીમાં વ્યસ્ત છે. તે સતત પોતાના હોટ ફોટોશૂટથી લોકોના દિલોને ધડક...

Advertisement
1/5
પલક તિવારી દેખાઈ રહી છે સુંદર
પલક તિવારી દેખાઈ રહી છે સુંદર

પલક તિવારી (Palak Tiwari) હંમેશાં તેના પ્રશંસકો સાથે તેની તસવીરો અને વીડિયો શેર કરે છે. હવે ફરી એકવાર પલક તેની તસવીરોને લઈને ચર્ચામાં આવી છે. તેની તસવીરો શાનદાર લાગી રહી છે.

2/5
બેડરૂમમાં ફોટોશૂટ
બેડરૂમમાં ફોટોશૂટ

પલક તિવારીએ (Palak Tiwari) પોતાનો ફોટોશૂટ બેડરૂમમાં કરાવ્યો છે, જેમાં તે બ્રાઉન ઓવરસાઇઝ પુલઓવર પહેરેલી જોવા મળી રહી છે. પલકે ઘણા જુદા જુદા પોઝ આપ્યા છે.

3/5
આપ્યું શાનદાર કેપ્શન
આપ્યું શાનદાર કેપ્શન

બેડરૂમમાં ફોટો શેર કરતી વખતે પલક તિવારીએ (Palak Tiwari) કેપ્શનમાં લખ્યું કે, 'હાથમાં મગ પકડવો એ એક શોખ છે.' તે જ સમયે, અન્ય કેટલીક તસવીરોના કેપ્શનમાં લખ્યું 'Snuggled up'

4/5
ફેન્સને ગમી તેની અદા
ફેન્સને ગમી તેની અદા

પલક તિવારીના (Palak Tiwari) ચાહકોને તેની દરેક અદા ખૂબ જ પસંદ આવી છે. ચાહકો પણ તેની તસવીરો પસંદ કરીને ટિપ્પણીઓનો વરસાદ કરી રહ્યા છે.

5/5
આ ફિલ્મથી કરશે ડેબ્યૂ
આ ફિલ્મથી કરશે ડેબ્યૂ

તમને જણાવી દઈએ કે પલક તિવારીની (Palak Tiwari) પહેલી ફિલ્મ 'રોઝી- ધ કેસર ચેપ્ટર' બનવાની છે. આ ફિલ્મનું દિગ્દર્શન વિશાલ મિશ્રાએ કર્યું છે, જ્યારે વિવેક ઓબેરોય, પ્રેરણા વી અરોરાએ પ્રોડ્યુસ કર્યું છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram@PalakTiwari)





Read More