PHOTOS

ધન-વૈભવના દાતાનું ડબલ ગોચર 4 રાશિવાળાને અપાવશે લખલૂટ ધન-સંપત્તિ, જીવનભર યાદ રહેશે આ ઓગસ્ટ મહિનો

માં 4 વખત પોતાની સ્થિતિ બદલી રહ્યા છે. 31 જુલાઈ 2024ના રોજ શુક્ર ગોચર કરીને સિંહ  રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 11 ઓગસ્ટના રોજ શુક...

Advertisement
1/7

Venus Transit 2024: 31 જુલાઈના રોજ શુક્ર ગોચર કરીને સિંહ  રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. શુક્રનું સૂર્યની રાશિમાં ગોચર વિશેષ રહેશે. આ સાથે જ આ આખો ઓગસ્ટ મહિનો 4 રાશિવાળાને અપાર ધનલાભ પણ કરાવી શકે છે. જાણો કઈ રાશિઓને થશે ફાયદો...

2/7
4 વખત સ્થિતિ બદલશે શુક્ર
4 વખત સ્થિતિ બદલશે શુક્ર

ધન વૈભવના દાતા શુક્ર આ 31 દિવસમાં 4 વખત પોતાની સ્થિતિ બદલી રહ્યા છે. 31 જુલાઈ 2024ના રોજ શુક્ર ગોચર કરીને સિંહ  રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 11 ઓગસ્ટના રોજ શુક્ર પૂર્વાફાલ્ગુની અને 22 ઓગસ્ટના રોજ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે. ત્યારબાદ 25 ઓગસ્ટના રોજ શુક્ર કન્યા રાશિમાં ગોચર કરશે. 

3/7
કર્ક રાશિ
કર્ક રાશિ

શુક્ર કર્ક રાશિમાંથી નીકળીને સિંહ  રાશિમાં ગોચર કરી રહ્યા છે. જે કર્ક રાશિવાળાને ખુબ ફાયદો કરાવશે. આર્થિક લાભ થશે. આવકના સ્ત્રોત વધશે. ઘરમાં શુભ માંગલિક આયોજન થઈ શકે છે. 

4/7
તુલા રાશિ
તુલા રાશિ

તુલા રાશિના સ્વામી શુક્ર છે અને શુક્રનું આ ગોચર તમને ખુબ લાભ કરાવશે. તમારી આવકમાં જબદરસ્ત વધારો થઈ શકે છે. અટવાયેલું ધન પાછું મળશે. કરિયરમાં ખુબ પ્રગતિ થશે. અંગત જીવન પણ સારું રહેશે. 

5/7
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોને શુક્રનું રાશિ પરિવર્તન કરિયરમાં પ્રગતિ કરાવી શકે છે. તમારી આવકમાં વધારો થશે અને કરજ ચૂકવવામાં સફળ રહેશો. રોકાણ માટે સારો વિકલ્પ છે. જોબ ઈન્ટરવ્યુમાં સફળતા મળી શકે છે. 

6/7
કુંભ રાશિ
કુંભ રાશિ

શુક્રનું રાશિ પરિવર્તન એ કુંભ રાશિવાળા માટે પણ ખુબ ફાયદાકારક રહેશે. પાર્ટનરશીપમાં કામ કરનારા લોકોને વેપારમાં ફાયદો થશે. લાઈફ પાર્ટનરથી સહયોગ મળશે. ધનલાભ થશે. 

7/7
Disclaimer:
Disclaimer:

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.





Read More