PHOTOS

Shraddha Kapoorના નાગિન અવતારના આ 10 PHOTOS થયા VIRAL, જોઇને રહી જશો દંગ

શ્રદ્ધા કપૂર લોકપ્રિય ટેલીવિઝન ધારાવાહિક 'નાગિન' પર આધારિત ત્રણ ફિલ્મોની એક ફ્રેંચાઇઝીમાં સામેલ થઇ છે. 

...
Advertisement
1/10

તસવીરો શેર કરતાં અભિનેત્રીએ તેની કેપ્શનમાં લખ્યું 'કેટલીક ખૂબ જ શાનદાર આર્ટ વર્ક્સ અને એડ્ટિસને શેર કરી રહી છું, જેને તમે બધાએ #Naaginપ્રત્યે પોતાનો પ્રેમ અને ભારે મહેનત સાથે તૈયાર કર્યો છે.  

2/10

ત્યારબાદ આગળ લખે છે 'તમે બધાએ મારા દિલને આભારથી ભરી દીધો છે. તમારો ખૂબ ખૂબ આભાર'

3/10

આ તમામ તસવીરો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. 

4/10

તમામ લોકો કોમેન્ટ બોક્સમાં પોતાની પસંદને જાહેર કરી રહ્યા છે. 

5/10

શ્રદ્ધા કપૂર લોકપ્રિય ટેલીવિઝન ધારાવાહિક 'નાગિન' પર આધારિત ત્રણ ફિલ્મોની એક ફ્રેંચાઇઝીમાં સામેલ થઇ છે. 

6/10

જે વિશાલ ફુરિયા દ્વારા નિર્દેશિત અને નિખિલ દ્વિવેદી દ્વારા નિર્મિત કરવામાં આવશે. 

7/10

સામે આવેલી જાણકારી અનુસાર આ એક લવ સ્ટોરી હશે. 

8/10

જેમાં મેકર્સની યોજના શાનદાર વિજ્યુઅલ એફએક્સ સાથે તૈયાર કરવાની છે. 

9/10

આ તસવીરોને જોઇને તમે એ તો સમજી શકશો કે લોકો શ્રદ્ધાને નાગિનના રૂપમાં જોવા માટે કેટલા ઉત્સાહિત છે. 

10/10

તમામ ફોટો સાભાર : Instagram@Shraddhakapoor





Read More