PHOTOS

શ્રદ્ધા કપૂર, કૃતિ સેનન અને જાહ્નવી કોનો બ્રાઇડલ અવતાર છે વધુ દમદાર, જુઓ PHOTOS

ટ્રેસના ગ્લેમરસ ફોટોશૂટ અવાર નવાર ચર્ચામાં રહે છે. પરંતુ ફક્ત ગ્લેમર જ નહી પરંતુ જ્યારે જ્યારે આ સેલિબ્રિટીઝ દુલ્હન અવતારમાં સામે આવે છ...

Advertisement
1/7
શ્રદ્ધાકપૂર, કૃતિ સેનન અને જાહ્નવી
શ્રદ્ધાકપૂર, કૃતિ સેનન અને જાહ્નવી

શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor), કૃતિ સેનન (Kriti Sanon) અને જાહ્નવી કપૂર (Jhanvi Kapoor) ત્રણેય બ્રાઇડલ અવતાર ગ્લેમરસ છે. 

2/7
શું થવાના છે લગ્ન?
શું થવાના છે લગ્ન?

એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શ્રદ્ધા કપૂર જલદી જ બોયફ્રેંડ રોહન શ્રેષ્ઠા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. પરંતુ તેના પર સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. 

3/7
કેમ લોકોને ગઇ શંકા
કેમ લોકોને ગઇ શંકા

તેમના આ તાજા ફોટોશૂટે લોકોના મનમાં શંકા પેદા કરી દીધી છે, કે તે જલદી જ દુલ્હન બનવાની છે.

4/7
ટ્રેડિશનલ તસવીરોમાં અદાઓ
ટ્રેડિશનલ તસવીરોમાં અદાઓ

આ દરમિયાન જાહ્નવીન કેટલાક ફોટોઝ સામે આવ્યા છે. આ ફોટામાં જાહ્નવી ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી રહી છે અને એકદમ સુંદર લાગી રહી છે. 

5/7
જાહ્નવીનો અનોખો અંદાજ
જાહ્નવીનો અનોખો અંદાજ

જાહ્નવી મોટાભાગે પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

6/7
સુંદર દુલ્હન
સુંદર દુલ્હન

કૃતિ સેનનની સુંદરતા પર પણ ફેન્સનું દિલ ફીદા છે. કારણ કે તેમનો બ્રાઇડલ અવતાર કંઇક વધુ સુંદર છે. 

7/7
લાલ વેડીંગ ડ્રસમાં કૃતિની સુંદરતા
લાલ વેડીંગ ડ્રસમાં કૃતિની સુંદરતા

ફોટામાં જાહ્નવીએ લાલ લેંઘો પહેર્યો છે અને તે એકદમ સુંદર દેખાઇ રહી છે. 





Read More