PHOTOS

વડોદરાવાસીઓને હવે સમોસા-ભજીયા-ખમણ ખાવા મળશે, જુઓ લોકડાઉન ખૂલ્યા બાદના વડોદરાના Photos

રામાં પણ જનજીવન સામાન્ય થયું હતું. આજે સવારથી જ વડોદરા (vadodara) શહેરમાં ભારે ચહેલપહેલ જોવા મળી.&...

Advertisement
1/6

વડોદરામાં લોકડાઉનમાં છૂટછાટ મળતાં ફરસાણની દુકાનો પણ શરૂ થયેલી જોવા મળી. સ્ટેશન પાસેના કડક બજાર માર્કેટ સહિત સમગ્ર શહેરમાં દુકાનો ખૂલેલી દેખાઈ

2/6
3/6

વડોદરામાં લોકડાઉનમાં છૂટછાટ મળતા ચાની કીટલીઓ પણ ખૂલી છે. સયાજીગંજ ડેરી ડેન સર્કલ પાસે ખુલી ચાની કીટલી ખૂલેલી જોવા મળી

4/6

લોકોની ભીડ જોવા મળતા એસટી બસ ડેપો પર સિક્યોરિટી મૂકવામાં આવી. ડેપોમાં લોકો પ્રવેશ ન કરે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

5/6

વડોદરામાં લોકડાઉન 4 માં છૂટછાટ મળતા રીક્ષાઓ પણ દોડતી થઈ. સ્ટેશન વિસ્તારમાં રીક્ષાઓ શરૂ થયેલી જોવા મળી

6/6

વડોદરામાં એસટી ડેપો બંધ રહેતા અન્ય જિલ્લામાં જવા માંગતા લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. લોકો એસટી ડેપો પર બસ પકડવા આવ્યા, પણ બસ જ શરૂ ન થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો





Read More